✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સેક્સભૂખી મનિષાને નાની ઉંમરના છોકરાઓ સાથે સેક્સની લત, બાંધ્યા બીજા કેટલાય છોકરાઓ સાથે સંબંધ, જાણો વધુ વિગતો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2016 10:01 AM (IST)
1

ફરિયાદી પક્ષ તરફથી એવી પણ રજૂઆત કરાઈ કે મનિષા સેક્સ સંબંધ બાંધવાના ઈરાદાથી 15 વર્ષના છોકરાને ભગાડી ગઈ હતી. મનિષા છોકરાને કહેતી કે, તુ મને બહુ ગમે છે ને આવું કહીને તેણે સગીર છોકરાને ફોસલાવીને ફસાવ્યો હતો.

2

મનિષાના કારણે સગીર છોકરો સેક્સના ચક્કરમાં ફસાયો અને તેના કારણે જ તે દસમા ધોરણમાં નાપાસ થયો. મનિષાએ છોકરા સાથે અલગ અલગ ઠેકાણે સેક્સ સંબંધો બાંધ્યા એ જ તેના વિકૃત ઈરાદા સ્પષ્ટ કરે છે.

3

સરકાર તરફથી વકીલ નિલેશ લોધાએ દલીલ કરી કે આરોપી પક્ષ દ્વારા જ કબૂલાત કરાઈ છે કે શિક્ષિકાની માનસિક સારવાર ચાલે છે. આ સંજોગોમાં તેને સમાજમાં છુટ્ટી મૂકી ના શકાય કેમ કે તેના કારણે સમાજ પર જોખમ વધે.

4

ફરિયાદી પક્ષે રજૂઆત કરી કે, મનિષા જોશીએ અગાઉ પણ નાની ઉંમરના છોકરાઓ સાથે સેક્સ સંબંધો બાંધ્યા છે અને તે માનસિક રીતે વિકૃત છે. નાની ઉંમરના છોકરાઓ સાથે શારીરિક સંબંધો બાંધીને સેક્સ માણવાની તેની માનસિકતા છે.

5

મનિષાના પક્ષે એવી દલીલ કરાઈ હતી કે તે મહિલા છે તેથી તેના પર પોક્સોની કલમ ના લગાવી શકાય. જો કે પોક્સો કોર્ટે મનિષાની આ દલીલ ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે, આ સગીરનું શારીરિક શોષણ કરનાર દરેક પર આ કલમ લાગે.

6

અમદાવાદઃ અમદાવાદના વસ્ત્રાલની 38 વર્ષની ટ્યુશન શિક્ષિકા મનીષા કનુભાઈ જોશી પોતાના 15 વર્ષના વિદ્યાર્થી સાથે ભાગી ગઈ એ ઘટનાએ ચકચાર જગાવી હતી. આ સેક્સભૂખી શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે 15 દિવસ સુધી અલગ અલગ સ્થળે સેક્સ સંબંધો બાંધી પોતાની હવસ સંતોષી હતી. મનીષાએ આ કેસમાં જામીન માટે અરજી કરી હતી. ખાસ પોક્સો કોર્ટે શનિવારે આ જામીન અરજી ફગાવી દીધી. આ જામીન અરજી દરમિયાન ફરિયાદી પક્ષ તરફથી કેટલાક ચોંકવાનારા દાવા કરાયા હતા.

7

ખાસ પોક્સો કોર્ટે મનિષા જોશીના જામીન નામંજૂર કરતા આદેશમાં નોંધ્યું છે કે, સગીર વિદ્યાર્થી 15 વર્ષ અને 9 માસની ઉંમરનો છે. તેને દુનિયાદારીની ખબર નથી, મૂછનો દોરો પણ ફૂટ્યો નથી તે જોતાં મનિષાનો અપરાધ ગંભીર છે.

8

કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષાની માનસિકતા જોતાં તેને જામીન અપાય તો અન્ય બાળકો પણ તેની સેક્સની ભૂખનો શિકાર બની શકે છે. આ સંજોગોમાં તેને જામીન આપી શકાય નહીં. તેને જામીન આપવામાં ખતરો છે.

9

કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષા સગીર વિદ્યાર્થીને ભોળવીને ભગાડી ગઈ હતી અને ગેસ્ટ હાઉસમાં પોતાના દીકરા તરીકે ઓળખ આપીને તેની સાથે સેક્સ માણ્યું એ પણ ઘૃણાસ્પદ છે તથા માનવીય સંબંધોની મજાક છે.

10

1 જૂન 2016ના રોજ મનીષા કિશોર સાથે ભાગી ગઈ પછી બંને ઠેક ઠેકાણે ફર્યાં હતાં. મુંબઈ, સુરત, રાજસ્થાન વગેરે ઠેકાણે બંને ગયાં હતાં. મનિષાએ આ સ્થળોએ કિશોર સાથે સેક્સ સંબંધો બાંધીને તેનું શારીરિક શોષણ કર્યું હતું.

11

કોર્ટે એમ પણ નોંધ્યું કે મનિષાની માનસિકતા જોતાં તેને જામીન અપાય તો અન્ય બાળકો પણ તેની સેક્સની ભૂખનો શિકાર બની શકે છે. આ સંજોગોમાં તેને જામીન આપી શકાય નહીં. તેને જામીન આપવામાં ખતરો છે.

  • હોમ
  • અમદાવાદ
  • સેક્સભૂખી મનિષાને નાની ઉંમરના છોકરાઓ સાથે સેક્સની લત, બાંધ્યા બીજા કેટલાય છોકરાઓ સાથે સંબંધ, જાણો વધુ વિગતો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.