અમદાવાદઃ ખૂલી ગઈ કોર્પોરેશનની પોલ, ઠેર ઠેર ભૂવાઓનું સામ્રાજ્ય; ટ્રેક્ટર ફસાયું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2016 02:34 PM (IST)
1
અમદાવાદઃ અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી ધીમીધારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે આ વરસાદે એએમસીની પોલ ખોલી નાંખી છે. સરસપુરના મીઠાપાની દરવાજા અને ભગવતીનાગર વિસ્તારમાં અનેક જગ્યાએ રસ્તાઓ તૂટી ગયા છે અને બેસી ગયા છે.
2
3
4
અહીં એક મહિના પહેલાં ડ્રેનેજ લાઈન નાખવામાં આવી ત્યાર બાદ ડામર નાખવામાં આવ્યો, પણ પહેલાં જ વરસાદે અહીં રસ્તો તૂટી ગયો અને અહીં અનેક વાહન ચાલકો ફસાઈ જાય છે.