✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગુજરાતના વાહનચાલકો માટે માઠા સમાચાર, 15 એપ્રિલથી કઈ યોજનાનો થશે પ્રારંભ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Mar 2018 12:12 PM (IST)
1

થોડા મહિના પહેલા ઇ-મેમો બંધ કરતાં સમયે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સિસ્ટમમાં એરર હોવાથી કેટલીક ક્ષતિઓ આવતા સ્માર્ટ સીટી પ્રોજેકટ આગામી ચાર મહિનામાં પૂર્ણ થાય તેમ હોવાથી હાલના તબક્કે ઇ-મેમો આપવાની પદ્ધિત રદ કરવામાં આવે છે.

2

ઉપરાંત ઇ-મેમોની વસૂલાત નહીં થતી હોવાથી સરકારને પણ કરોડોનું નુકસાન થતું હતું. જેના કારણે ઇ-મેમો આપવાનું બંધ કરવામાં આવ્યું હતું.

3

અગાઉ રાજ્ય સરકારના ધ્યાન પર એવું આવ્યું હતું કે, નિયમ ભંગ કર્યો ન હોય તેવા વાહનચાલકને પણ ઇ-મેમો મળતો હોવાથી તેમને મુશ્કેલી પડે છે. સિસ્ટમ એરર હોવાથી ખોટા ઇ-મેમોની વ્યાપક ફરિયાદ હતી અને લોકોમાં રોષ હતો.

4

અમદાવાદ: રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે. ઇ-મેમોની પુન: શરૂઆતની જાહેરાત કરતાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આગામી 15 એપ્રિલથી ઇ-મેમો શરૂ કરાશે. તમામ મહાનગરોમાં આ આદેશનો અમલ કરાશે.

  • હોમ
  • અમદાવાદ
  • ગુજરાતના વાહનચાલકો માટે માઠા સમાચાર, 15 એપ્રિલથી કઈ યોજનાનો થશે પ્રારંભ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.