✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ ક્યાં નવા સ્લોગનનું કર્યું લોન્ચિંગ, જાણો શું છે સ્લોગન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Oct 2017 08:07 AM (IST)
1

2

3

4

5

6

7

8

#ગાંડા_વિકાસની_છેલ્લી_દિવાળી

9

ભાજપના ‘અડીખમ ગુજરાત, હું છું વિકાસ’ સામે કોંગ્રેસ આગામી સોમવારે ‘હું છું શાણું ગુજરાત, હું જાણું છું ગાંડો વિકાસ’ની થીમ પર નવા 8 વીડિયો રિલીઝ કરશે.

10

કોંગ્રેસ રિલીઝ કરાયેલાં આ કેમ્પેઈનના એક જ દિવસમાં ટ્વિટર, વોટ્સએપ અને ફેસબુક પર એવી ધૂમ મચાવી કે સમગ્ર દિવસ દરમિયાન સમગ્ર દેશમાં સોશિયલ મીડિયામાં તેને ટોપ ટ્રેન્ડમાં સ્થાન મળ્યું હતું.

11

આ સ્લોગનની સફળતાને પગલે કોંગ્રેસે હવે ભાજપ સામેના આ સાઈબર વોરને વધુ તેજ બનાવતાં ‘ગાંડા વિકાસની છેલ્લી દિવાળી’નામથી 4 વીડિયો અને 30 પોસ્ટર રિલીઝ કર્યા છે.

12

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સાઈબર વોર ખેલાઈ રહ્યું છે. જેમાં 'વિકાસ ગાંડો થયો છે'નું સ્લોગન હીટ' થયા બાદ કોંગ્રેસે ‘ગાંડા વિકાસની છેલ્લી દિવાળી’ નવું સ્લોગન લોન્ચ કર્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસે ગુજરાતમાં ભાજપ વિરુદ્ધ ક્યાં નવા સ્લોગનનું કર્યું લોન્ચિંગ, જાણો શું છે સ્લોગન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.