પત્રકારોનો એક્ઝિટ પોલઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં કૉંગ્રેસ આગળ જાણો કોને મળશે કેટલી બેઠકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Dec 2017 07:39 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
3
4
5
6
7
8
9
10
11
12
13
અમદાવાદ: મતદાન બાદ પત્રકારોના રોચક સરવેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ કરતાં કૉંગ્રેસ મજબૂત જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર-કચ્છની કુલ 54 બેઠકોમાંથી ભાજપને મળી શકે છે 25 બેઠકો, તો કૉંગ્રેસને મળી શકે છે 27 બેઠક. સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાજપ કરતા કૉંગ્રેસ મજબૂત. દરેક જિલ્લામાં ભાજપ-કૉંગ્રેસને મળશે કેટલી બેઠકો જુઓ આગળની સ્લાઈડમાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -