✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ હવસખોર પિતાએ 16 વર્ષીય દીકરી પર ગુજાર્યો બળાત્કાર, કઈ રીતે ફૂટ્યો ભાંડો? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2017 04:13 PM (IST)
1

2

આ અંગેની મળતી વિગતો પ્રમાણે હવસખોર પિતાએ ધોરણ 8માં અભ્યાસ કરતી 16 વર્ષીય સગીરા પર બે મહિના પહેલા બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર પછી દીકરી ગર્ભવતી થઈ ગઈ હતી. દીકરીને બે મહિનાનો ગર્ભ રહી જતાં પિતાનો ભાંડો ફૂડ્યો હતો. પોલીસે હવસખોર પિતાની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

3

અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં હવસખોર પિતાએ પોતાની સગીર દીકરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં હોબાળો મચી ગયો હતો. આ અંગે પોલીસે હવસખોર પિતા સામે ફરિયાદ નોંધીને પિતાની ધરપકડ કરી છે.

4

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ હવસખોર પિતાએ 16 વર્ષીય દીકરી પર ગુજાર્યો બળાત્કાર, કઈ રીતે ફૂટ્યો ભાંડો? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.