✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

એક મહિલા સહિત પાંચ ગુજરાતી પોલીસ અધિકારીની IPS તરીકે બઢતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Apr 2018 04:55 PM (IST)
1

જ્યારે એ.એમ. મુનીયા, એમ.જે. ચાવડા અને ઉષા રાડાને 2016ની બેચના આઇપીએસ અધિકારી તરીકે પસંદ કરાયા છે. એન.કે. અમીનના કેસમાં તેમની આઇપીએસ તરીકે બઢતી શરતી છે. એન.કે. અમીન તેમની સામેના ફોજદારી ગુનાઓમાં નિર્દોષ ઠરે તે શરતને આધિન પ્રમોશન અપાયું છે.

2

અમદાવાદઃ ગુજરાતના પાંચ પોલીસ અધિકારીને આઇપીએસ તરીકે બઢતી મળી છે. યુપીએસસીએ સિલેકશન કમિટીની ભલામણના આધારે ગુજરાત પોલીસ સર્વિસના પાંચ અધિકારીઓની આઈપીએસ માટે પસંદગી કરાઈ છે. આ પાંચ અધિકારીઓમાં એક મહિલા પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે.

3

આઇપીએસ તરીકે બઢતી કરાયેલા પોલીસ અધિકારીઓમાં એન.કે.અમીન, એસ.વી.પરમાર, એ.એમ.મુનીયા, એમ.જે.ચાવડા અને ઉષા રાડાનો સમાવેશ થાય છે. આ પૈકી એન.કે. અમીન અને એસ.વી. પરમારને 2015ની બેચના આઇપીએસ અધિકારી તરીકે સિલેક્ટ કરાયા છે.

  • હોમ
  • અમદાવાદ
  • એક મહિલા સહિત પાંચ ગુજરાતી પોલીસ અધિકારીની IPS તરીકે બઢતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.