ગુજરાતના 33 અધિક કલેક્ટરની બદલી, જાણો ક્યા અધિકારીને ક્યાં મૂકાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 24 Jul 2018 09:52 AM (IST)
1
2
3
4
5
જીઆઈડીસીના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર એચ.એન.પટેલને મેટ્રોલિન્ક પ્રોજેક્ટમાં અમ્યુકોમાં ડેપ્યુટી મ્યુનિસિપાલ કમિશનર ડી.એ.શાહને ગાંધીનગર પ્રાદેશિક કચેરીમાં અધિક કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.
6
જે પૈકી ગાંધીનગર પ્રાદેશિક મ્યુનિસિપાલ કમિશનર કચેરીના અધિક કલેક્ટર કે.જે.બોર્ડરને વલસાડના નિવાસી અધિક કલેક્ટર તરીકે, રેરા-ઓથોરિટીના સચિવ નિખિલ બર્વેને જીએસઆરટીસીમાં જનરલ મેનેજર તરીકે બદલી કરવામાં આવી છે.
7
અમદાવાદ: સરકારે ગેસ કેડરના વર્ગ-1ના સિનિયર સ્કેલના અધિક કલેક્ટર દરજ્જાના 33 અધિકારીઓની બદલીના હુકમ કર્યા છે.