✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કોંગ્રેસના ટોચના નેતાને રૂપાળી કાર્યકર યુવતી સાથે નિકટતા હતી પણ પછી અચાનક કેમ યુવતી બગડી ? કાર્યકરોમાં શું ચાલી રહી છે ચર્ચા ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Sep 2017 10:21 AM (IST)
કોંગ્રેસના ટોચના નેતાને રૂપાળી કાર્યકર યુવતી સાથે નિકટતા હતી પણ પછી અચાનક કેમ યુવતી બગડી ? કાર્યકરોમાં શું ચાલી રહી છે ચર્ચા ?
1

જો કે પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી બનાવવા લોલીપોપ આપીને પછી તેમણે કશું ના કરતાં બગડેલી યુવતી હવે તેમના પર વિશ્વાસ કરવા તૈયાર નથી તેવો પણ કાર્યકરો દાવો કરે છે. આ પ્રદેશ નેતા બે વાર પરણી ચૂકેલા છે અને લગ્ને લગ્ને કુંવારા છે. તેમણે વતીને ખુશ કરવા હમણાં જ એક લાખથી વધુ કિંમતની ગિફટની નવાજેશ કરી છે.

2

જો કે તાજેતરમાં નવું પ્રદેશ માળખું જાહેર થયું અને તેમાં આ કાર્યકર યુવતીનું નામ યાદીમાં નહોતું. યુવતીને લાગ્યું કે, નેતાએ પોતાને હોદ્દાની લાલચ આપીને ગેરલાભ લીધો છે. તેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. છંછેડાયેલી યુવતીએ હાઈકમાન્ડ સમક્ષ વાતચ પહોંચાડી અને આ આખોય મામલો બહાર આવ્યો. આ વાતમાં કેટલો દમ છે તેની તો નેતા અને આ કાર્યકર યુવતીને જ ખબર પણ હોવાનું કોંગ્રેસના કાર્યકરોમાં જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે કે, આ કાર્યકર યુવતીને વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ અપાવવાનો વાયદો કરીને આ નેતાએ યુવતીને મનાવવાનો પ્રયાસ શરૂ કર્યો છે.

3

જો કે તાજેતરમાં નવું પ્રદેશ માળખું જાહેર થયું અને તેમાં આ કાર્યકર યુવતીનું નામ યાદીમાં નહોતું. યુવતીને લાગ્યું કે, નેતાએ પોતાને હોદ્દાની લાલચ આપીને ગેરલાભ લીધો છે. તેના કારણે બંને વચ્ચે ઝઘડો થયો. છંછેડાયેલી યુવતીએ હાઈકમાન્ડ સમક્ષ વાતચ પહોંચાડી અને આ આખોય મામલો બહાર આવ્યો.

4

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ટોચના એક નેતા ખૂબસુરત કોંગ્રેસ કાર્યકર યુવતીના પ્રેમમાં ફસાયા હોવાની ઘટનવાએ ચકચાર જગાવી છે ત્યારે આ વાતમાં નવી ચર્ચા શરૂ થઈ છે. આ ચર્ચા પ્રમાણે આ યુવતી અને નેતા વચ્ચે ઘમી નિકટતા સ્થપાઈ ચૂકી હતી પણ પછી અચાનક જ બંને વચ્ચે અણબનાવ થઈ ગયો.

5

આ અણબનાવનું કારણ તાજેતરમાં કોંગ્રેસ સંગઠનમાં થયેલી નિમણૂકો છે. કોંગ્રેસી કાર્યકરોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, આ નેતાએ પ્રદેશ કોંગ્રેસમાં આ ખૂબસૂરત કાર્યકર યુવતીને મંત્રી બનાવવાની ઓફર કરી હતી. યુવતી પણ હોદ્દાની લાલચમાં આ નેતાને તાબે થઈ હતી અને બંને અત્યંત નિકટ આવી ગયાં હતાં.

  • હોમ
  • અમદાવાદ
  • કોંગ્રેસના ટોચના નેતાને રૂપાળી કાર્યકર યુવતી સાથે નિકટતા હતી પણ પછી અચાનક કેમ યુવતી બગડી ? કાર્યકરોમાં શું ચાલી રહી છે ચર્ચા ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.