✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ભાજપના નવા 13 ઉમેદવારોમાં દિગ્ગજ પાટીદાર નેતા સહિત ક્યા ચાર વર્તમાન ધારાસભ્યને કર્યા રીપીટ ? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  24 Nov 2017 01:24 PM (IST)
1

ભાજપે અમદાવાદની ઠક્કરબાપાનગર બેઠક પરથી પાટીદાર નેતા અને વર્તમાન વલ્લભભાઈ કાકડિયાને ફરી ટિકિટ આપી છે.

2

ભાજપે પાટણ બેઠક પરથી સંસદીય સચિવ રણછોડભાઈ રબારીને ફરી ટિકિટ આપી છે.

3

અમદાવાદઃ ભાજપે આજે વધુ 13 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની આ 13 બેઠકો પૈકી મોટા ભાગની બેઠકો કોંગ્રેસ પાસે હતી. ભાજપે ચાર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ ફરી આપી છે.

4

ભાજપે નડિયાદમાં વર્તમાન ધારાસભ્ય પંકજ દેસાઈને ફરી ટિકિટ આપી છે.

5

ભાજપે ઉંઝા બેઠક પરથી દિગ્ગજ પાટીદાર નેતા અને વર્તમાન ધારાસભ્ય નારાણભાઈ લલ્લુભાઈ પટેલને ફરી ટિકિટ આપી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ભાજપના નવા 13 ઉમેદવારોમાં દિગ્ગજ પાટીદાર નેતા સહિત ક્યા ચાર વર્તમાન ધારાસભ્યને કર્યા રીપીટ ? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.