ગુજરાત ફાઇનલ ઓપિનિયન પોલઃ ભાજપ અને કોંગ્રેસને કેટલી મળી શકે છે બેઠકો? જાણીને લાગશે મોટો આંચકો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2017 08:11 PM (IST)
1
2
3
4
5
6
અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 9 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું વોટિંગ થવાનું છે. આ પહેલા abpasmitaએ સીએસડીએસ અને લોકનીતિ સાથે મળીને ગુજરાત વિધાનસભાનો ઓપિનિયલ પોલ કર્યો છે. આ પોલમાં અત્યંત રસપ્રદ આગાહી કરવામાં આવી છે, જેની વિગતો નીચે પ્રમાણે છે.
7