ગુજરાત ફાઇનલ ઓપિનિયન પોલઃ વેપારીઓને GSTનો નિર્ણય કેવો લાગ્યો?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Dec 2017 06:17 PM (IST)
1
અમદાવાદઃ એબીપી અસ્મિતા દ્વારા આજે ફાઇનલ ઓપિનિયન પોલ રજૂ કરવામાં આવ્યો. આ પોલમાં વેપારીઓને જીએસટીનો નિર્ણય કેવો લાગ્યો, તે અંગે પ્રશ્ન પૂછાયો હતો. જેમાં 37 ટકા લોકો ખુશ હતા, જ્યારે 44 ટકા લોકો નાખુશ હતા.
2