બોલીવૂડના કલાકારો સાથેની ‘પપ્પા તમને નહીં સમજાય’ ગુજરાતી ફિલ્મ 25 ઓગસ્ટે થશે રિલીઝ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Aug 2017 04:55 PM (IST)
બોલીવૂડના કલાકારો સાથેની ‘પપ્પા તમને નહીં સમજાય’ ગુજરાતી ફિલ્મ 25 ઓગસ્ટે થશે રિલીઝ
1

2

3

4

5

6

7

8

9

આ સિવાય ‘ક્યૂકી સાસ ભી બહૂ થી’ સિરીયલની અભિનેત્રી કેતકી દવે અને તારક મહેતાના ઉલ્ટા ચશ્માના ટયૂડાએ ફિલ્મમાં અભિનય કર્યો છે. હવે જોવાનું એ છે કે આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થશે ત્યારે દર્શકોને પેટ પકડીને હસાવશે.

10

અમદાવાદ: હવે ગુજરાતી ફિલ્મોનો એક નવો યુગ શરૂ થયો છે. દર્શકો હવે ગુજરાતી ફિલ્મો તરફ આકર્ષિત થઇ રહ્યા છે. એક પછી એક નવા અને અલગ-અલગ વિષયો ધરાવતી ગુજરાતી ફિલ્મો આવી રહી છે અને દર્શકો તરફથી તેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી જ એક ગુજરાતી ફિલ્મ ‘પપ્પા તમને નહીં સમજાય’ બોક્સ ઓફિસ પર 25 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ જવા રહી છે.

11

‘પપ્પા તમને નહીં સમજાય’ ગુજરાતી ફિલ્મમાં એબીપી ડિજિટલ મીડિયા પાર્ટનર તરીકે જોડાયું છે. આ ફિલ્મને ઘર્મેશ મહેતાએ ડાયરેક્ટ કરી છે. ફિલ્મ વિશે વધુ જણાવીએ તો આ ગુજરાતી ફિલ્મમાં હિન્દી ફિલ્મના જાણીતો ચહેરો એવા જોની લિવર અને ગોલમાલમાં અભિનય કરી ચૂકેલા મનોજ જોષીએ અભિનય કર્યો છે.

  • હોમ
  • અમદાવાદ
  • બોલીવૂડના કલાકારો સાથેની ‘પપ્પા તમને નહીં સમજાય’ ગુજરાતી ફિલ્મ 25 ઓગસ્ટે થશે રિલીઝ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો