✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફી નિર્ધારણ સમિતિએ ગુજરાતની 53 સ્કૂલોની પ્રોવિઝનલ ફીની કરી જાહેરાત, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Apr 2018 04:16 PM (IST)
1

2

3

ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલની ફી 50 થી 66 હજાર , ગ્લોબલ મિશનની સ્કૂલની 30 હજારથી 60 હજાર સુધી, રેડ બ્રિક્સ ની ફી 62થી લઈ82 હજાર સુધી અને પાઈનેકલ પબ્લીક સ્કૂલની 33 થી 54 હજાર ફી નક્કી કરવામાં આવી છે.

4

મધર ટેરેસા સ્કૂલની 17 થી 35 હજાર, વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલની ફી 30 થી 38 હજાર, જ્યારે ઝાયડસ સ્કૂલની ફી 40 થી 52 હજાર ફી નક્કી કરવામાં આવી છે.

5

6

શહેરની દેવ ઈન્ટરનેશનલ સ્કૂલની ફી 40થી 45 હજાર , ઓગણજની LML સ્કૂલની 45 હજાર થી 53 હજાર, જ્યારે વસ્ત્રાલની માધવ સ્કૂલની ફી 22 હજારથી 35 હજાર નક્કી કરવામાં આવી છે.

7

અમદાવાદઃ ફી નિર્ધારણ કમિટી દ્વારા આજે અમદાવાદ શહેર અને ગ્રામ્યની 35થી વધુ સ્કૂલો સહિત ગુજરાતની 53 સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરી છે. આ સ્કૂલોમાં સૌથી વધુ ફી અમદાવાદની રેડ બ્રિક્સ સ્કૂલની ફી છે. જેની ફી 62 હજારથી 82 હજારની નક્કી કરવામાં આવી છે.

  • હોમ
  • અમદાવાદ
  • ફી નિર્ધારણ સમિતિએ ગુજરાતની 53 સ્કૂલોની પ્રોવિઝનલ ફીની કરી જાહેરાત, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.