✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિક પટેલનો વધુ એક ‘લેટર બોમ્બ’, કહ્યું- ‘મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોક્યો છે’

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Aug 2016 07:56 AM (IST)
હાર્દિક પટેલનો વધુ એક ‘લેટર બોમ્બ’, કહ્યું- ‘મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોક્યો છે’

ઉદેપુરઃપાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે વધુ એક પત્ર લખ્યો છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા છે. તેમાં તેણે 2002ના રમખાણો નરેન્દ્ર મોદીએ જ કરાવ્યા તે બધા જાણતા હોવાનો ચોંકાવનારો આક્ષેપ કર્યો છે. એટલું જ નહીં હાર્દિકે એવો પણ આક્ષેપ કર્યો કે, આ રમખાણોના કેસોમાં મોટા ભાગે પાટીદાર યુવાનોને સજા પડી. હાર્દિકે કહ્યું કે ‘મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોંક્યો છે.

1

2

3

4

પત્રમાં હાર્દિકે ગોધરાકાંડ પછીના રમખાણોના જે કેસની સુપ્રીમ કોર્ટે દ્ધારા નિમાયેલી ખાસ સીટ અને ખાસ ડેઝિગ્નેટેડ કોર્ટમાં ટ્રાયલ ચાલેલી તેના ચુકાદા આધારીત કયા કેસમાં કેટલા પાટીદારોને કેટલી સજા થઈ તેની યાદી આપી છે.

5

હાર્દિકના દાવા પ્રમાણે સરદારપુરા કેસમાં 31, ઓડ-1 કેસમાં 9, ઓડ-2 કેસમાં 23, દિપડા દરવાજા, વીસનગર કેસમાં 22, નરોડા પાટિયા કેસમાં 6 અને મહેસાણા કેસમાં 11 પાટીદાર યુવકોને આજીવન કારાવાસની સજા થઈ છે.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિક પટેલનો વધુ એક ‘લેટર બોમ્બ’, કહ્યું- ‘મોદીજી તમે પટેલોની પીઠમાં છરો ભોક્યો છે’
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.