✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાર્દિકે પાટીદારોને અનામત મુદ્દે કોંગ્રેસ પાસે શું માંગી સ્પષ્ટતા?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Oct 2017 10:33 AM (IST)
હાર્દિકે પાટીદારોને અનામત મુદ્દે કોંગ્રેસ પાસે શું માંગી સ્પષ્ટતા?
1

હાર્દિક પટેલે કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગતા જણાવ્યું હતું કે, ખેડૂતોનું દેવું માફ કરવાની જાહેરાત કરો છો પણ કેવી રીતે કરશો અને બેકારોને ૨૫૦૦ રૂપિયાનું રોજગારી ભથ્થુ આપવાનું કહો છો પણ કેવી રીતે આપશો? આના અમલ માટે કરોડો રૂપિયા લાગશે, તે કેવી રીતે લાવશો? સાથે હાર્દિકે ઉમેર્યું હતું કે, ખાલી વચનો નહીં, પરંતુ લોકોના મગજમાં મુદ્દા ઉતરે તે રીતે કારણ સાથે વાત કરવાનું પણ હાર્દિકે જણાવ્યું હતું.

2

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે હાર્દિક પટેલે પાસના કાર્યકરો કોંગ્રેસમાંથી ચૂંટણી લડે તો તેમને સહયોગ આપવાની વાત કરી છે. આ ઉપરાંત હાર્દિક પટેલે કોંગ્રેસ પાટીદારોને કઈ રીતે અનામત આપશે, તે મુદ્દે પણ કોંગ્રેસ પાસે સ્પષ્ટતા માંગી છે.

3

હાર્દિક પટેલે એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ પાટીદારોને કેવી રીતે 20 ટકા અનામત આપશે, તેની સ્પષ્ટતા કરે. આ સાથે તેણે ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસની જાહેરાત અને બેકારોને ભથ્થું આપવાની વાત મુદ્દે પણ સ્પષ્ટતા માંગી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • હાર્દિકે પાટીદારોને અનામત મુદ્દે કોંગ્રેસ પાસે શું માંગી સ્પષ્ટતા?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.