અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂઃ ખેલૈયાઓનો મૂડ ઓફ, આજે નહીં થાય ગરબા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Oct 2016 06:01 PM (IST)
1
પહેલાં નોરતાથી જ વરસાદ પડી રહ્યો હોવાથી ખેલૈયાઓને ગરબા રમવામાં મુશ્કેલી પડી રહી છે. ત્યારે નોરતાના ત્રીજા દિવસે પણ વરસાદ પડતાં હવે આજે પણ ખેલૈયાઓ ગરબે નહીં રમી શકે.
2
3
4
આજે રાજકોટના જેતપુર, ગોંડલ, વીરપુરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ઉપરાંત મોરબી, જુનાગઢ, બોટાદ, ભાવનગર, પાલિતાણા, નવસારી, બનાસકાંઠાના થરાદ, અમરેલી, સાવરકુંડલા, લીલીયા, સુરેન્દ્રનગર, ભરુચમાં વરસાદ પડ્યો હતો.
5
અમદાવાદઃ અમદાવાદમાં અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. નોકરી પરથી ઘરે જવાના સમયે જ વરસાદ શરૂ થતાં કામ-ધંધેથી પરત ફરી રહેલા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ અત્યારે નવરાત્રિ ચાલું હોવાથી વરસાદ થતાં ખેલૈયાઓનો મૂડ ઓફ થઈ ગયો છે.
6
7
8
9
10
11
12