✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં દર વર્ષે 50 હજાર લોકોને કરડે છે રખડતા કૂતરાં , હાઇકોર્ટ સમક્ષ કરાઇ શું માંગણી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Aug 2017 10:48 AM (IST)
અમદાવાદમાં દર વર્ષે 50 હજાર લોકોને કરડે છે રખડતા કૂતરાં , હાઇકોર્ટ સમક્ષ કરાઇ શું માંગણી
1

મહિનો 2015 2016 2017 જાન્યુઆરી 5482 5239 5945 ફેબ્રુઆરી 4720 4832 5766 માર્ચ 4596 4969 5387 એપ્રિલ 4692 4969 5686 મે 4437 4870 5553 જૂન 3942 4279 4604 જૂલાઇ 3207 3275 3422 ઓગસ્ટ 2853 3058 સપ્ટેમ્બર 2990 3317 ઓક્ટોબર 4009 3684 નવેમ્બર 4784 4608 ડિસેમ્બર 5149 6474

2

કિરીટ ભટ્ટે આ અરજી કરી છે. તેમણે રજૂઆત કરી હતી કે રસ્તા પર રખડતા કૂતરાનો ત્રાસ વધ્યો છે. કૂતરાનાં કરડવાને કારણે નાગરિકોને જાનનું જોખમ રહેલું છે. અમદાવાદમાં 2011ની સ્થિતિએ 2.10 લાખ કૂતરાં હતાં જ્યારે 2017ની સ્થિતિએ 2.80 લાખ કરતા વધારે કૂતરાં છે. કેન્દ્રીય એનિમલ વેલ્ફેર બોર્ડ 90 શહેરમાં ખસીકરણનો પ્રોગ્રામ ચલાવે છે. જો કે જ્યાં કૂતરાની સંખ્યા વધારે હોય ત્યાં તે સફળ થઇ શકે તેમ નથી. તંત્રએ કૂતરા માટે એક અલગ સારી વ્યવસ્થા ઊભી કરવી જોઇએ.

3

અરજીમાં માંગણી કરાઇ હતી કે શહેરમાં દર વર્ષે 50 હજાર લોકોને કૂતરાં કરડે છે અને તેના ખસીકરણનો પ્રોગ્રામ જ્યાં નિષ્ફળ રહ્યો છે તેવા સંજોગોમાં કૂતરાઓને પકડીને ફરી શહેરી રસ્તા પર છોડવામાં આવવા જોઇએ. તેમજ જે લોકોને કૂતરાં કરડે તેને વળતર ચૂકવવું જોઇએ.

4

અમદાવાદઃ શહેરમાં એક તરફ રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે તો બીજી તરફ રખડા કૂતરાઓના ત્રાસ સામે રક્ષણ મેળવવા તેમજ તંત્રને તેનો ઉકેલ લાવવા આદેશ આપવાની દાદ માંગતી જાહેરહીતની અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વી.એમ. પંચોલીની ખંડપીઠે મ્યુનિસિપલ કોર્પોરેશનને નોટિસ પાઠવી છે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં દર વર્ષે 50 હજાર લોકોને કરડે છે રખડતા કૂતરાં , હાઇકોર્ટ સમક્ષ કરાઇ શું માંગણી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.