અમદાવાદઃ ક્યા વિસ્તારના સ્પામાં 4 યુવતી અને 3 યુવક મનાવી રહ્યાં હતાં રંગરેલિયાં ને પોલીસ ત્રાટકી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
10 Aug 2018 09:55 AM (IST)
1
અત્રે ઉલ્લેખનીય છે કે આ સ્પા સેન્ટર છેલ્લા 6 મહિનાથી ચાલતું હતું. તેમજ આ મહિલા બોમ્બેની રહેવાસી છે અને હાલ શહેરના જશોદાનગરમાં રહે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મળતી માહિતી અનુસાર, મણિનગરના જવાહરચોક પાસે એક કોમ્પલેક્ષ આવેલું છે જ્યાં કોહિનૂર નામનું સ્પા સેન્ટર છે. આ સ્પા સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલે છે તેવી પોલીસને બાતમી મળતા રેડ કરી હતી. રેડ દરમિયાન પોલીસે 4 મહિલા તેમજ મુખ્ય સૂત્રધાર બીલખિસબાનું નામની મહિલાની ધરપકડ કરી છે. સાથે 3 યુવકની ધરપકડ કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
3
અમદાવાદઃ મણિનગરમાં જવાહર ચોકમાં સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 4 યુવતી અને ત્રણ યુવકની ધરપકડ કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -