✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જયંતી ભાનુશાળી હત્યા કેસ: ભાજપે કયા ટોચના નેતાને કર્યા સસ્પેન્ડ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jan 2019 08:20 AM (IST)
1

જયંતી ભાનુશાલી હત્યા મામલે બે આરોપીની પોલીસે અટકાયત કરી હતી આ મામલે બંને આરોપીના સાત દિવસના પોલીસે રિમાન્ડ મંજૂર કર્યા છે.ભચાઉ કોર્ટે 1 ફેબ્રુઆરી સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે.

2

ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીની સૂચના અનુસાર કચ્છ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને તાત્કાલિક અસરથી ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

3

અમદાવાદ: ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલનું નામ ખૂલતાં જ ભાજપે કાર્યવાહી શરૂ કરી હતી અને પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે.

  • હોમ
  • અમદાવાદ
  • જયંતી ભાનુશાળી હત્યા કેસ: ભાજપે કયા ટોચના નેતાને કર્યા સસ્પેન્ડ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.