✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાજ્યસભાની ચૂંટણીમાં જેડીયુના છોટુભાઈ વસાવાએ કોને આપ્યો મત? જાણો શું થયો મોટો ધડાકો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Aug 2017 06:40 PM (IST)
રાજ્યસભાની ચૂંટણીમાં જેડીયુના છોટુભાઈ વસાવાએ કોને આપ્યો મત? જાણો શું થયો મોટો ધડાકો?
1

ગુજરાત જેડીયુના નેતા અંબાલાલ જાદવે સ્પષ્ટતા કરી છે કે, છોટુભાઈ વસાવાએ અહમદ પટેલને જ મત આપ્યો છે અને કે.સી. ત્યાગીને કંઈ જ ખબર નથી. તેમણે કહ્યું કે, કે.સી. ત્યાગીને આ વિશે કશુ પણ બોલવાનો અધિકાર નથી.

2

છોટુભાઈ વસાવાએ ભાજપને મત આપ્યો હોવાનો દાવો જેડીયુના રાષ્ટ્રીય નેતા કે.સી. ત્યાગીએ કર્યો હતો. જોકે, જેડીયુના ગુજરાત એકમે ખુલાસો કર્યો છે કે, છોટુભાઈ વસાવાએ કોંગ્રેસના અહમદ પટેલને જ મત આપ્યો છે. અમે કે.સી. ત્યાગીના નિવેદનને માનતા નથી.

3

અમદાવાદઃ આજે રાજ્યસભાની ગુજરાતની ત્રણ બેઠકો માટે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મતદાન યોજાયું હતું. આ મતદાનમાં જેડીયુના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ કોને મત આપ્યો એ અંગે ભારે સસ્પેન્સ ચાલી રહ્યું છે.

  • હોમ
  • અમદાવાદ
  • રાજ્યસભાની ચૂંટણીમાં જેડીયુના છોટુભાઈ વસાવાએ કોને આપ્યો મત? જાણો શું થયો મોટો ધડાકો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.