ખેડા-બનાસકાંઠામાં કઈ જિલ્લા પંચાયત ભાજપે કરી કબજે ? જાણો બંને પંચાયતનાં લેટેસ્ટ પરિણામ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 23 Feb 2018 11:46 AM (IST)

1
અમદાવાદઃ બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં આજે શરૂ થયેયી મતગણતરીમાં ખેડા જિલ્લામાં ભાજપે સરળતાથી જીત મેળવી છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર છે પણ હાલમાં કોંગ્રેસ આગળ છે.
2
બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 23 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 24 અને કોંગ્રેસને 9 બેઠકો મળી છે. ખેડામાં કુલ 44 બેઠકો છે અને સ્પષ્ટ બહુમતી માટે 22 બેઠકો જોઈએ.
3
ખેડા જિલ્લા પંચાયતની કુલ 33 બેઠકનાં પરિણામો જાહેર થયાં છે. આ પૈકી ભાજપને 8 અને કોંગ્રેસને 15 બેઠકો મળી છે. ખેડામાં કુલ 66 બેઠકો છે અને સ્પષ્ટ બહુમતી માટે 34 બેઠકો જોઈએ.