અમદાવાદમાં યોજાયો મહાઆરતી કાર્યક્રમ, એકસાથે 501 દીકરીઓએ ઉતારી આરતી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Oct 2017 04:28 PM (IST)
1
2
3
4
5
અમદાવાદઃ વસ્ત્રાલમાં મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તમામ સમુદાયના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને હજારોની સંખ્યામાં હાજરી આપી હતી. ૫૦૧ દીકરીઓએ આરતી ઊતારી માં અંબેની આરતી કરી હતી.
6
7
8