✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ યુવકને ભાભી સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  08 Dec 2017 09:58 AM (IST)
1

પ્રિયા અને તેના સાસરીવાળા પરેશને સમજાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે સંબંધ નહીં તોડે અને થાય તે કરી લો એમ કહે છે. એટલું જ નહીં, અહીં આવશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપી રહ્યો છે. ત્યારે પ્રિયાએ ફેમિલી કોર્ટમાં પતિ સામે ઘરેલુ હિંસાની અરજી કરી હતી. પ્રિયાએ જણાવ્યુ હતું કે, તેમણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી પણ પોલીસે પરેશ આવશે નહીં ત્યાં સુધી કંઇ થઇ શકશે નહીં, તેમ કહેતા કંટાળીને પ્રિયાબેને ફેમિલી કોર્ટમાં અરજી કરી છે.

2

અમદાવાદઃ શહેરના ગોમતીપુરમાં રહેતી પરિણીત યુવતીના પતિને વિધવા ભાભી સાથે પ્રેમસંબંધ બંધાતા તેની સાથે રહેવા જતો રહ્યો છે. ત્યારે પતિના ભાભી સાથેના પ્રેમસંબંધથી કંટાળેલી યુવતીએ ફેમિલી કોર્ટમાં અરજી કરી છે. હાલ યુવતીનો પતિ તેના ભાભી સાથે ઉત્તરપ્રદેશમાં રહે છે. પરિવારે તેને વારંવાર સમજાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સંબંધ તોડવા તૈયાર નથી.

3

પરેશે ભાભી સાથેના પ્રેમસંબંધ પછી પત્નીના દાગીના પણ ભાભીને આપી દીધા છે. એટલું જ નહીં, તે પોતાની કમાણી પણ ભાભી અને તેની દીકરી પાછળ ખર્ચે છે. બીજી તરફ પ્રિયાબેન સાસરિયા અને દિયર સાથે રહે છે. જેઓ તેને મદદ કરી રહ્યા છે. પરંતુ તેનો પતિ ભાભી સાથેના સંબંધોનો અંત આણવા તૈયાર નથી.

4

પરેશને ભાભી સાથે સેક્સસંબંધ બંધાતા તેણે પત્નીને ત્રાસ આપવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા દસ વર્ષથી પરેશ અને તેની ભાભી વચ્ચે સંબંધ છે અને હાલ બંને યુપીના ઓરૈયા જિલ્લાના બાબરપુરમાં રહે છે. તેની ભાભીને તેના ભઆઈથી થયેલી એક દીકરી પણ છે, જે પણ તેમની સાથે રહે છે.

5

આ અંગેની વિગતો એવી છે કે, 32 વર્ષીય પ્રિયાબેનના ગોમતીપુરમાં રહેતા પરેશ સાથે વર્ષ 2002માં લગ્ન થયા હતા. આ લગ્ન જીવન દરમિયાન તેમને બે સંતાનો થયા હતા. દરમિયાન પરેશના મોટાભાઈનું નિધન થતાં પાર્વતીબેન વિધવા થયા હતા. ભાઇના નિધન પછી પરેશ પાર્વતીબેન તરફ આકર્ષાયો હતો અને બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. (તમામ પાત્રોના નામ બદલ્યા છે)

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ યુવકને ભાભી સાથે બંધાયા સેક્સસંબંધ, જાણો પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.