✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ સગીરા ધાબા પર સૂતી હતી ને યુવક તેની પથારીમાં ઘૂસી ગયો, પછી શું કર્યું? જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Jul 2018 10:34 AM (IST)
1

અમદાવાદઃ અમદાવાદના સરખેજથી સગીરાનું અપહરણ કરીન હિંમતનગર લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. સગીરા પિતાની ફરિયાદને આધારે પોલીસે ગુનો નોંધી તપાસ આગળ હાથ ધરી છે. નોંધનયી છે કે આરોપી યુવાન સગીરાને 6 મહિનાથી ઓળખથી હતી અને ફોન પર વાત પણ કરતા હતી.

2

અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં રહેતા મગનફાઈ ઠાકોર (નામ બદલેલ છે)ની 15 વર્ષની દીકરી 13 જુલાઈએ સિવણ ક્લાસમાં ગઈ હતી જ્યાંથી તે પાછી આવી ન હતી. બાદમાં 14 જુલાઈએ બપોરે બે કલાકે યુવતીએ પિતાને ફોન કરીને સરઝે રેલવે સ્ટેશન પાસે હોવાનું જણાવ્યું હતું. જેથી તેના માતા-પિતા તેને ત્યાંથી ઘરે લઈ આવ્યા હતા.

3

ઘરે યુવતીને યુવતીને પેટમાં અસહ્ય દુખાવા થતાં તે બાબતે પૂછતા તેણે જણાવ્યું કે, તેને 6 મહિનાથી અજય એસ.ટી. (હિંમતનગર) નામના છોકરા સાથે મિત્રતા થઈ હતી અને બન્ને ફોન પર વાત કરતા હતા. અજયે યુવતીને લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. 13 જુલાઈએ સરખેજ રેલવે સ્ટેશન પાસેથી અજય યુવતીને રિક્ષામાં બેસાડીને એસટી સ્ટેન્ડ લઈ ગયો હતો.

4

ત્યાંથી બસમાં બેસાડીને હિંમતનગર લઇ ગયો હતો અને ત્યાં એસટી સ્ટેન્ડ નજીક આવેલા તેના મિત્ર વિનોદના ઘરે લઇ ગયો હતો. જ્યાં ધાબા ઉપર ત્રણેય જણાં સૂઈ ગયા હતા. ત્યારે મોડી રાતે અજયે યુવતીની પથારીમાં આવી તેનું મોઢું દબાવીને તેની ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ સગીરા ધાબા પર સૂતી હતી ને યુવક તેની પથારીમાં ઘૂસી ગયો, પછી શું કર્યું? જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.