✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદ: ગુમ થયેલા માસૂમ બાળકની હત્યા કરાયેલી મળી લાશ, આરોપીની થઈ ધરપકડ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Dec 2017 08:40 PM (IST)
અમદાવાદ: ગુમ થયેલા માસૂમ બાળકની હત્યા કરાયેલી મળી લાશ, આરોપીની થઈ ધરપકડ
1

ગુરુવારેજ એક વૃદ્ધાની હત્યાનો ગુનો ઉકેલ્યો હતો અને હવે વધુ એક માસુમની હત્યાને લઈને અમદાવાદ અસલામત સાબિત થઈ રહ્યું છે. રૂદ્ધ ચોક્સી છેલ્લા બે દિવસથી ગાયબ હતો. પોલીસે ધરપકડ કરેલા આરોપી પૈકી બે આરોપી મૃતક રુદ્રના પિતાના મિત્ર હોવાનું સામે આવ્યું છે. આ અંગે પોલીસે વધુ તપાસ હાથી ધરી છે.

2

અમદાવાદ: બે દિવસ પહેલા ગુમ થયેલા મણીનગરના માસૂમ બાળકની હત્યા કરેલી લાશ મળી આવી છે. રુદ્ધ ચોક્સી નામના આ બાળકની લાશ ભાટ ગામના અવાવરુ વિસ્તારમાંથી મળી આવી છે. પોલીસે ઘટનાની તપાસ કરી આરોપીઓની ધરપકડ કરી લીધી છે. પોલીસે હત્યાને આશંકાને પગલે આરોપીઓને સાથે રાખીને સ્થળ પર તપાસ પણ કરી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદ: ગુમ થયેલા માસૂમ બાળકની હત્યા કરાયેલી મળી લાશ, આરોપીની થઈ ધરપકડ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.