✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવતીકાલે પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથિ, મોદી સહિતના મહાનુભાવોએ કર્યા હતા અંતિમ દર્શન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2017 11:25 AM (IST)
1

અમદાવાદ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની આવતીકાલે પ્રથમ પૂણ્યતિથિ છે. તેઓ ગયા વર્ષે 13 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન થયા હતા. તેમણે 95 વર્ષે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા.

2

3

4

5

6

7

8

9

10

11

તે સિવાય દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ભાજપના નેતા એલ.કે અડવાણી, મોરારીબાપુ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના મહાનુભાવોએ પણ પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન કર્યા હતા.

12

13

પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે વડાપ્રધાન મોદી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન મોદી સિવાય ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, નાણામંત્રી અરુણ જેટલી, બાબા રામદેવ, સંજય જોષી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતના મહાનુભાવોએ બાપાના અંતિમ દર્શન કર્યા હતા.

14

15

16

17

18

19

20

  • હોમ
  • અમદાવાદ
  • આવતીકાલે પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથિ, મોદી સહિતના મહાનુભાવોએ કર્યા હતા અંતિમ દર્શન
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.