✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

આવતીકાલે પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથિ, અશ્રુભીની આંખે ભક્તોએ આપી હતી બાપાને વિદાય

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  12 Aug 2017 11:06 AM (IST)
આવતીકાલે પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથિ, અશ્રુભીની આંખે ભક્તોએ આપી હતી બાપાને વિદાય
1

ભક્તો પ્રમુખસ્વામીના અંતિમ દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. લાખો ભક્તોએ આંખમાં આંસુ સાથે પ્રમખ સ્વામીના દર્શન કર્યા હતા. બીએપીએસના વડા પ્રમુખસ્વામીના 17 ઓગસ્ટ બુધવારે સાળંગપુર મંદિર પરિસરમાં કરવામાં આવ્યા હતા.

2

3

4

5

6

7

8

પ્રમુખ સ્વામી અક્ષરનિવાસ થયાના સમાચાર સાંભળી લાખોની સંખ્યામાં હરિભક્તો પ્રમુખ સ્વામીના અંતિમ દર્શન માટે સાળંગપુર ઉમટી પડ્યા હતા.બાપાની વસમી વિદાયથી ભક્તોના આંસુ રોકાયા રોકાતા નહોતા.

9

અમદાવાદ: બોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોતમ સ્વામિનારાયણ સંસ્થા(બીએપીએસ)ના વડા પ્રમુખ સ્વામી મહારાજની આવતીકાલે પ્રથમ પૂણ્યતિથિ છે. તેઓ ગયા વર્ષે 13 ઓગસ્ટના રોજ બ્રહ્મલીન થયા હતા. તેમણે 95 વર્ષે સાળંગપુર ખાતે અતિંમ શ્વાસ લીધા હતા.

10

11

12

  • હોમ
  • અમદાવાદ
  • આવતીકાલે પ્રમુખસ્વામી મહારાજની પ્રથમ પુણ્યતિથિ, અશ્રુભીની આંખે ભક્તોએ આપી હતી બાપાને વિદાય
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.