જાપાનના પીએમ શિન્ઝો આબે અને મોદી બે દિવસના ગુજરાતનાં પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 09 Sep 2017 11:51 AM (IST)
1
2
3
4
5
6
7
8
9
10
11
12
અમદાવાદઃ પ્રધાનમંત્રી મોદી અને જાપાનના પીએમ શિન્ઝો આબેના અમદાવાદ પ્રવાસની એક્સક્લુસિવ જાણકારી એબીપી અસ્મિતાને મળી છે. આગામી 13-14 સપ્ટેમ્બરે બન્ને નેતા ગુજરાત આવશે. આ બન્ને નેતાઓના સમગ્ર કાર્યકારમની જાણકારી એબીપી અસ્મિતા પાસે છે. અમે તમને અહીં પીએમ મોદી અને જાપાનના પીએમ શિન્ઝો આબેના બે દિવસના ગુજરાત પ્રવાસના સંપૂર્ણ કાર્યક્રમની વિગતો આપી રહ્યા છે. કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણો આગળની સ્લાઈડ્સમાં.....