✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદઃ કારમાંથી મળી યુવકની લાશ, પોલીસે તપાસતાં ચાલતાં હતાં શ્વાસ, પછી શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Feb 2018 09:30 AM (IST)
1

યુવકને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ લઈ જવાયો હતો. જોકે, ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. યુવક અંગે તપાસ કરતાં તેનું નામ રણજિતસિંહ મકવાણા હોવાનું સામે આવ્યું હતું. તેમજ તે વાડજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. નોંધનીય છે કે, યુવકની લાશ બલેનો કારમાંથી મળી આવી હતી.

2

અમદાવાદઃ ગઈ કાલે મોડી સાંજે શહેરના બોપલ ઓવરબ્રિજ નીચે કારમાં લાશ પડી હોવાના સમાચાર મળતાં ચકચાર મચી ગઈ હતી. આ અંગે જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તપાસતાં યુવકના શ્વાસ ચાલું હતા, જેથી પોલીસે તેને તાત્કાલિક હોસ્પિટલે ખસેડ્યો હતો.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદઃ કારમાંથી મળી યુવકની લાશ, પોલીસે તપાસતાં ચાલતાં હતાં શ્વાસ, પછી શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.