✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધીએ કરી સ્ટીઅરીંગ કમિટીની રચના, કયા બે ગુજરાતી નેતાનો થયો સમાવેશ? જાણો

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  16 Feb 2018 05:46 PM (IST)
1

અમદાવાદઃ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ વર્કિંગ કમિટીની જગ્યાએ સ્ટીઅરીંગ કમિટીની રચના કરી છે. આ કમિટીમાં 34 સભ્યોને સ્થાન આપવામાં આવ્યો છએ. આ 34 સભ્યોની કમિટીમાં બે ગુજરાતના નેતાઓને પણ સમાવવામાં આવ્યા છે.

2

ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલને આ કમિટીમાં સમાવાયા છે. આ ઉપરાંત દીપક બાબરીયાને પણ આ સમિતિમાં સ્થાન અપાયું છે. આ સમિતિની આવતી કાલે બેઠક મળવાની છે. આ બેઠકમાં આગામી પ્લેનરી સેશન મુદ્દે નિર્ણય લેશે.

  • હોમ
  • અમદાવાદ
  • રાહુલ ગાંધીએ કરી સ્ટીઅરીંગ કમિટીની રચના, કયા બે ગુજરાતી નેતાનો થયો સમાવેશ? જાણો
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.