✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદમાં વરસાદથી લોકોમાં હરખની હેલીઃ બફારામાંથી લોકોને મળી રાહત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Jun 2016 01:21 PM (IST)
1

ખેડા જિલ્લામાં આજથી મેધરાજાની પધરામણી થઇ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી કાળઝાળ ઘરમી બાદ આજે પડેલા વરસાદે સમગ્ર નડીયાદ અને ખેડા જિલ્લાને ઘમરોળ્યું.

2

3

અમદાવાદઃ છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયા વાતાવરણ પછી આજે અમદાવાદના વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને અમદાવાદમાં અંતે વરસાદ પડતાં લોકોમાં હરખની લાગણી ફેલાઇ ગઈ છે. આજે અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આ સિવાય મધ્ય ગુજરાતમાં પણ વરસાદ પડી રહ્યો છે.

4

5

6

વિધાર્થીઓને શાળાએથી છૂટવાના સમયે વરસાદે એન્ટ્રી કરતા કેટલાય માતા-પિતા પોતાના સંતાનોને વરસાદમાં પલળતા પલળતા ઘરે લઇ જતા નજરે પડ્યા હતા. તો બાળોકોને પણ પહેલાં વરસાદમાં ન્હાવાની મજા પડી ગઇ.

7

8

9

પ્રથમ વરસાદે જ મેધરાજાની એન્ટ્રી એવી તો જોરદાર પડી કે નડીયાદ શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં થોડાક સમય માટે પાણી ભરાઇ ગયા.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદમાં વરસાદથી લોકોમાં હરખની હેલીઃ બફારામાંથી લોકોને મળી રાહત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.