✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાણંદ આજે રહેશે બંધ, ઓબીસી એકતા મંચે આપ્યું બંધનુ એલાન, જાણો કેમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Feb 2017 07:30 AM (IST)
1

જેમાં પોલીસ કર્મીઓ પણ ઘાયલ થયા હતા. બાદમાં પોલીસે ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો હતો. આ સમગ્ર મામલે અલ્પેશ ઠાકોર પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. અને ખડૂતોને પાણી આપવાની માંગ સાથે આજે તેમણે સાણંદ બંધનું એલાન આપ્યું છે.

2

અમદાવાદ: સાણંદમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે સર્જાયેલા ઘર્ષણ મુદ્દે આજે ઓબીસી એકતા મંચે સાણંદ બંધનું એલાન આપ્યું છે. મંગળવારે સાણંદના 3 તાલુકાના 15 ગામમાં ખેડૂતોએ પાણીની માંગ સાથે રેલી કાઢી હતી. અહીં પોલીસ અને ખેડૂતો વચ્ચે જોરદાર ઘર્ષણ સર્જાયુ હતું.

  • હોમ
  • અમદાવાદ
  • સાણંદ આજે રહેશે બંધ, ઓબીસી એકતા મંચે આપ્યું બંધનુ એલાન, જાણો કેમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.