✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શંકરસિંહના જનમોરચાએ આપ્યા કયા કયા મોટા વચનો? કોને શું આપવાનો કરાયો વાયદો?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Sep 2017 10:17 AM (IST)
શંકરસિંહના જનમોરચાએ આપ્યા કયા કયા મોટા વચનો? કોને શું આપવાનો કરાયો વાયદો?
1

2

3

4

5

6

7

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આગામી ડિસેમ્બરમાં આવી રહેલી ચૂંટણી માટેની તૈયારીઓ દેખાવા લાગી છે. આ ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ એક બીજાને નીચા દર્શાવી પોતાની છબી મજબૂત રીતે ઉપસાવવા પ્રતિબદ્ધ છે. આ વચ્ચે, એક નવું પરિમાણ ગુજરાતની રાજનીતિમાં ઉભરતું દર્શાઈ રહ્યું છે અને એ છે જનવિકલ્પ. રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કે જેમણે હાલમાં જ તેમની સાથે કોંગ્રેસ છોડી છે તેમણે ‘જન વિકલ્પ’ નામે ત્રીજો મોરચો ખોલ્યો છે.

8

9

10

સમગ્ર શહેરમાં શંકરસિંહ પ્રેરિત આ ત્રીજા મોરચાના પોસ્ટર્સ અને બેનરો લાગ્યા છે. તેમજ લોકોને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે નવા વિકલ્પ સાથે જોડાવા માટે અપીલ કરતા આ બેનરમાં લોકોને સાથે જોડાવા માટે http:www.janvikalp.in અથવા મોબાઈલ નંબર ૭૮૭૮૭૮૯૮૦૦ પર મિસકોલ આપી પોતાને રજિસ્ટર કરાવા અપીલ કરી છે. વેબસાઇટ પર લોકોને વચનોની લ્હાણી પણ કરાઇ છે.

11

  • હોમ
  • અમદાવાદ
  • શંકરસિંહના જનમોરચાએ આપ્યા કયા કયા મોટા વચનો? કોને શું આપવાનો કરાયો વાયદો?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.