✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદનું નવું નજરાણું: રિવરફ્રન્ટ પર 60 કરોડના પેડેસ્ટ્રિયન બ્રિજ જવા માટે મલ્ટિલેવલ પાર્કિંગમાંથી સ્કાય વોક બનાવાશે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Feb 2019 08:06 AM (IST)
1

Nights cape oરિવરફ્રન્ટના પૂર્વ કાંઠે પેડેસ્ટ્રિયન બ્રિજ પૂરો થાય ત્યાં નજીકમાં ભવિષ્યમાં આર્ટસ એન્ટ એજ્યુકેશન સેન્ટર (પૂર્વ કાંઠે) બનાવવાની યોજના છે જેથી ત્યાં જનારા લોકો પણ સીધા ત્યાં જઈ શકશે. મલ્ટિલેવલના સ્કાયવોક અને પેડેસ્ટ્રિયન બ્રિજ પરથી 500 મીટર ચાલીને લોકો સરળતાથી આર્ટસ સેન્ટરમાં પહોંચી શકશે. આ જ સ્થળે વ્હીકલ લઈને રિવરફ્રન્ટનના રસ્તેથી જમાલપુર બ્રિજ થઈને જવા માટે દોઢથી બે કિમીનું અંતર થાય છે. f Ahmedabad Sabarmati Riverfront seen on new year night with fireworks displayed, Gujarat, India

2

આ ઉપરાંત ફ્લાવર ગાર્ડનની સામે મલ્ટિલેવલ પાર્કિંગ બનાવવાની યોજના મૂકવામાં આવી છે તેના બીજા માળેથી સ્કાયવોક ઉતારવામાં આવશે. આ સ્કાયવોક ફ્લાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટરની વચ્ચેના ફૂડ પ્લાઝા ખાતે ઉતારવામાં આ‌વશે. જેથી કોઈ પણ વાહનચાલક મલ્ટિલેવલ પાર્કિંગમાં વાહન પાર્ક કરીને સ્કાયવોકથી ફૂડ પ્લાઝા જઈ શકશે અને ત્યાંથી પેડેસ્ટ્રીયન બ્રિજથી પશ્ચિમથી પૂર્વ કાંઠે જઈ શકાશે.

3

માત્ર ચાર સપોર્ટ પર આખો બ્રિજ તૈયાર કરવામાં આવશે. અમદાવાદમાં કુલ સાત ફ્લાયઓવર છે જેમાં રાહદારીઓ માટેનો આ પ્રથમ બ્રિજ તૈયાર કરવામાં આવશે. બ્રિજમાં સીટ હાઉસ પણ ગોઠવાશે જેથી લોકો નદીનો વ્યૂહ ત્યાં બેસીને જોઈ શકશે.

4

અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પૂર્વ-પશ્ચિમને જોડતો પેડેસ્ટ્રિયન બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 60 કરોડના ખર્ચે તૈયાર થનારો આ બ્રિજ જુન-2020 સુધીમાં પૂર્ણ થશે. 3000 ટનથી વધુ સ્ટીલના ઉપયોગથી આ બ્રિજ બનાવવામાં આવશે.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદનું નવું નજરાણું: રિવરફ્રન્ટ પર 60 કરોડના પેડેસ્ટ્રિયન બ્રિજ જવા માટે મલ્ટિલેવલ પાર્કિંગમાંથી સ્કાય વોક બનાવાશે
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.