✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પતિએ જ યુવતીની અંગત પળોની તસવીરો વાયરલ કરવા આપી ધમકી, જાણો શું છે કારણ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  09 Jan 2017 11:11 AM (IST)
1

જોકે બાદમાં યુવતીના સાસરી પક્ષ દ્વારા દહેજની માંગણીઓ થવા લાગી અને યુવતી પર ત્રાસ ગુજરાવમાં આવવા લાગ્યો. સાસુ સસરાની સાથે સાથે પતિ પણ તેની પાસે દહેજની માગણી કરવા લાગ્યો અને તેને ત્રાસ આપવા લાગ્યો. ફરિયાદ અનુસાર, છેલ્લા પાંચ વર્ષથી તે સાસુ-સસરા અને પતિ દ્વારા આપવામાં આવતી યાતનાનો સામનો કરતી હતી.

2

સાયબર સેલમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદ અનુસાર, યુવતી નવરંગપુરાના બિઝનેસમેન સાથે પાંચ વર્ષ પહેલા મેટ્રીમોનિયલસાઈટ મારફતે સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ બન્નેએ લગ્ન કર્યા હતા. જોકે શરૂઆતમાં બન્નેનું લગ્નજીવન સુખરૂપ ચાલતું હતું.

3

આખરે કંટાળીને ત્રણ મહિના પહેલા તે પોતાના માતા-પિતાના ઘરે રહેવા આવી ગઈ. આ દરમિયાન તેણે કોર્ટમાં પણ અરજી કરી.

4

અમદાવાદઃ એક્સ-આર્મી અધિકારીની દિકરીએ સાયબર સેલમાં અલગ રહેતા પતિ વિરૂદ્ધ પોતાની ઇન્ટીમેટ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપતો હોવાની ફરિયાદ નોંધાવી છે. 27 વર્ષીય યુવતીએ કોર્ટમાં પણ આ અંગે અરજી દાખલ કરી છે.

5

જોકે કોર્ટમાં અરજી કર્યા બાદ તેના પતિને નોટીસ મળતા તે ગુસ્સે ભરાયો અને યુવતીને ધમકી આપવા લાગ્યો કે, જો તે નોટીસ આપવાનું બંધ નહીં કરે તો તે સોશિયલ મીડિયા પર તેના ઇન્ટીમેટ અને ખાનગી ક્ષણોની તસવીર વાયરલ કરી દેશે.

6

આખરે કંટાળીને યુવતીએ સાયબર સેલમાં પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી. આ અંગે સાયબર સેલના એસીપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું કે, ફરિયાદ નોંધી લેવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

  • હોમ
  • અમદાવાદ
  • પતિએ જ યુવતીની અંગત પળોની તસવીરો વાયરલ કરવા આપી ધમકી, જાણો શું છે કારણ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.