✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અમદાવાદની સગીરાને પાડોસી યુવક સાથે બંધાયા સંબંધ, ભાઈને ખબર પડી જતાં શું થયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Jul 2017 01:12 PM (IST)
અમદાવાદની સગીરાને પાડોસી યુવક સાથે બંધાયા સંબંધ, ભાઈને ખબર પડી જતાં શું થયું?
1

આ અંગેની વિગતો એવી છે કે, જૂના વાડજમાં રહેતી 17 વર્ષીય પ્રિયા(નામ બદલ્યું છે)ને પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ હતા. થોડા સમય પહેલા પ્રિયા પોતાના બોયફ્રેન્ડ સાથે હતી ત્યારે સગીરાનો ભાઈ અને ફોઇનો દીકરો તેમને જોઈ ગયા હતા. આથી બંનેએ તે યુવક સાથે કેમ ઊભી હતી, તેવું પૂછતાં પ્રિયાએ તેની સાથે પ્રેમસંબંધ હોવાનું અને તેની સાથે જ લગ્ન કરવા માગે છે, તેમ જણાવ્યું હતું.

2

આ ઘટના પછી પ્રિયાએ બૂમાબૂમ કરી મુકતા પાડોશીઓ અને સગાસંબંધીઓ ઘટનાસ્થળે ભેગા થઈ જતાં બંને ભાઇઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે પ્રિયાને સારવાર માટે ખસેડવામાં આવી હતી. સારવાર પછી બંને ભાઇઓ પ્રિયાને બહાર નીકળવા પર રોક લગાવી દીધી હતી. જોકે, 5 દિવસ પછી સગીરા ઘરેથી ભાગીને વાડજ પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તેણે ભાઈઓ સામે ફરિયાદ કરી હતી.

3

તેમણે પ્રિયાને તેના પ્રેમીને હજુ કેમ ભૂલી નથી, તેવું કહેતા પ્રિયાએ જણાવ્યું હતું કે, તે તેના પ્રેમીને ભૂલી શકે તેમ નથી. તેમજ તેની સાથે જ લગ્ન કરવા માગે છે. આ વાત સાંભળી બંને ઉશ્કેરાઇ ગયા હતા અને પ્રિયા ઘરની બહાર જ માર મારવા લાગ્યા હતા. બંનેએ પ્રિયાને ઢોર માર માર્યો હતો અને ફોઇના દીકરાએ પ્રિયાને જમણા હાથે છરી મારી દીધી હતી.

4

અમદાવાદઃ જૂના વાડજમાં રહેતી એક 17 વર્ષીય સગીરાને તેની પાડોશમાં રહેતા યુવક સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. જોકે, આ અંગે તેના ભાઈને ખબર પડી જતાં તેમણે સગીરાને ધમકાવી હતી અને યુવક સાથે પ્રેમસંબંધ ન રાખવા જણાવ્યું હતું. આમ છતાં સગીરાએ પ્રેમસંબંધ ચાલું રાખતાં તેના ભાઈએ ફોઇના દીકરા સાથે મળીને સગીરા પર હુમલો કરી દીધો હતો.

5

જોકે, તેના ભાઈઓને આ વાત મંજૂર નહોતી. આથી તેમણે પ્રિયાને તેના પ્રેમીને ભૂલી જવા કહ્યું હતું. જોકે, પ્રિયાએ આ પછી પણ સંબંધ ચાલું રાખ્યા હતા. જેની જાણ તેના ભાઈને થઈ જતાં ગત 11મી જુલાઇએ સાંજે 6.30 વાગ્યે પ્રિયા ઘર બહાર ઊભી હતી, ત્યારે તેનો ભાઈ અને ફોઇનો દીકરો ત્યાં આવ્યા હતા.

  • હોમ
  • અમદાવાદ
  • અમદાવાદની સગીરાને પાડોસી યુવક સાથે બંધાયા સંબંધ, ભાઈને ખબર પડી જતાં શું થયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.