✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે યુવતીએ રડતાં રડતાં શું કરી રજૂઆત? કોર્ટ કેમ થઈ ગઈ સ્તબ્ધ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  31 Jul 2017 02:39 PM (IST)
હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે યુવતીએ રડતાં રડતાં શું કરી રજૂઆત? કોર્ટ કેમ થઈ ગઈ સ્તબ્ધ?
1

અમદાવાદઃ એક મહિલાએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસની કોર્ટમાં આવીને ચોધાર આંસુએ રજૂઆત કરી હતી. મહિલાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, તેની પર થયેલા વારંવાર બળાત્કારની ફરિયાદ પોલીસ નોંધતી નથી. એટલું જ નહીં, તેના ગુપ્તાંગો સાથે પણ વિકૃતિ કરાઈ હોવાની પણ મહિલાએ રજૂઆત કરી હતી.

2

મહિલાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, મહિલા પોલીસ સ્ટેશનના એસીપી પન્ના મોમાયા પાસે પણ રજુઆત કરી છતાંય કોઈ એફ.આઈ.આર. નોંધાઇ નથી. મહિલાની રાજૂઆતથી કોર્ટ સ્તબ્ધ થઈ ગઈ હતી. કોર્ટમાં હાજર મહિલા સરકારી વકીલને આ પીડિતાની આપવીતી જાણીને જરૂરી કાર્યવાહી માટે કોર્ટે સૂચના આપી હતી.

  • હોમ
  • અમદાવાદ
  • હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સામે યુવતીએ રડતાં રડતાં શું કરી રજૂઆત? કોર્ટ કેમ થઈ ગઈ સ્તબ્ધ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.