યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવ્યું ક્રિસમસ સેલિબ્રેશન, યુવા ઉદ્યોગ સાહસિકોએ લીધો ભાગ
આ પાર્ટી દ્વારા વાયફલોએ પ્રિ ક્રિસમસ સેલિબ્રેશન સાથે આમંત્રિત મહેમાનોને નેટવર્કિંગ માટે પણ એક સારુ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજેમાં વાઈફલો મેમ્બર કપલ્સ સહિત શહેરના જાણીતા યુવા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો. આ પાર્ટીના હોસ્ટ શહેરના જાણીતા યુવા મહિલા એન્ત્રપ્રેન્યોર આરોહી શાહ હતા.
અમદાવાદઃ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો એટલે અમદાવાદ માટે ક્રિસમસ સેલિબ્રેશન અને પાર્ટીની મોસમ. આવીજ એક હાઈ પ્રોફાઈલ પાર્ટીનું આયોજન યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન (વાઈફલો) અમદાવાદ ચેપ્ટર દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પાર્ટીમાં વાઈફલો ચેરપર્સન શ્રિયા દામાણી સહિત અન્ય વાયફલો મેમ્બર્સ સોંઘી અગ્રવાલ, આયુષી, પૂર્વા પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -