ચૂંટણીના પરિણામો 2024

(Source:  ECI | ABP NEWS)
હોમ /  ચૂંટણીના /   ભારતમાં આગામી ચૂંટણીઓ

UPCOMING Elections 2023 in India news | ભારતમાં આવનારી ચૂંટણીઓ સમાચાર

વર્ષ 2023એ ચૂંટણીનું વર્ષ બનવા જઈ રહ્યું છે, જેમાં ઓછામાં ઓછા 9 રાજ્યોમાં આગામી પાંચ વર્ષ માટે નવી સરકાર માટે ચૂંટણી યોજાશે. આ રાજ્યોમાં મધ્યપ્રદેશ અને કર્ણાટકનો સમાવેશ થાય છે કે જેમાં વર્તમાન પાંચ વર્ષની મુદતની અધવચ્ચે સરકાર બદલાઇ હતી. તે સિવાય કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છત્તીસગઢ, ત્રિપુરા, નાગાલેન્ડ, મિઝોરમ અને મેઘાલય સહિતના ચાર પૂર્વોત્તર રાજ્યો અને દક્ષિણનું રાજ્ય તેલંગણામાં પણ વિધાનસભા ચૂંટણી યોજાશે. આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી પણ યોજાય તેવી સંભાવના છે. ચૂંટણી સંબંધિત તમામ અપડેટ્સ માટે આ પેજને બુકમાર્ક કરો.
S. No. રાજ્યનું નામ વર્તમાન કાર્યકાળ વર્ષ કુલ વિધાનસભા મતવિસ્તાર કુલ લોકસભા મતવિસ્તાર કુલ રાજ્યસભા
1 Nagaland 13 Mar 2018 - 12 Mar 2023 2023 60 1 1
2 Meghalaya 16 Mar 2018 - 15 Mar 2023 2023 60 2 1
3 Tripura 23 Mar 2018 - 22 Mar 2023 2023 60 2 1
4 Karnataka 25 May 2018 - 24 May 2023 2023 224 28 12
5 Mizoram 18 Dec 2018 - 17 Dec 2023 2023 40 1 1
6 Chhattisgarh 04 Jan 2019 - 03 Jan 2024 2023 90 11 5
7 Madhya Pradesh 07 Jan 2019 - 06 Jan 2024 2023 230 20 11
8 Rajasthan 15 Jan 2019 - 14 Jan 2024 2023 200 25 10
9 Telangana 17 Jan 2019 - 16 Jan 2024 2023 119 17 7
© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.