વર્લ્ડકપ 2019: ડકવર્થ લુઈસથી ભારતે પાકિસ્તાનને 89 રનથી આપી હાર
ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરી હતી.
એબીપી અસ્મિતા વેબ ટીમLast Updated: 17 Jun 2019 12:00 AM
બ્રેકગ્રાઉન્ડ
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આજે સાતમી વાર ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામની ટકરાઇ રહી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, જ્યારે પાકિસ્તાની...More
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં આજે સાતમી વાર ભારત અને પાકિસ્તાનની ટીમો આમને સામની ટકરાઇ રહી છે. ઇંગ્લેન્ડના માન્ચેસ્ટર ઓલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડમાં ભારત ટૉસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે, જ્યારે પાકિસ્તાની ટીમે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
વર્લ્ડકપ 2019ના 22માં મુકાબલામાં ભારતીય ટીમે પાકિસ્તાનને ડકવર્થ લુઈસ પ્રમાણે 89 રનથી હાર આપી હતી. જેની સાથે જ ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાને સતત સાતમી હાર આપી હતી. 337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાન ઉતરેલી પાકિસ્તાનની ટીમને વરસાદના વિધ્ન બાદ ડકવર્થ લુઈસ પ્રમાણે 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેની સામે તેઓ 6 વિકેટે 212 રન કરી શક્યા હતા. પાકિસ્તાન તરફથી ફખર જમાને 62 અને બાબર આઝમે 48 રન બનાવ્યા હતા. ભારત તરફથી વિજય શંકર, હાર્દિક પંડ્યા અને કુલદીપ યાદવે 2-2 વિકેટ ઝડપી હતી.
🙌 INDIA WIN 🙌
They maintain their winning streak against Pakistan at the World Cup!
#TeamIndia | #CWC19 https://t.co/IN9fzmJHzT
They maintain their winning streak against Pakistan at the World Cup!
#TeamIndia | #CWC19 https://t.co/IN9fzmJHzT
Update - Play to resume at 7.10 PM local time, 23.40 IST
136 required from the remaining 30 deliveries.
#INDvPAK
136 required from the remaining 30 deliveries.
#INDvPAK
The rain comes down again at Old Trafford with India just four wickets away from victory 🌧️ ☔
#CWC19 | #INDvPAK https://t.co/zfaWgB4QOZ
#CWC19 | #INDvPAK https://t.co/zfaWgB4QOZ
પાકિસ્તાનને લાગ્યો પાંચમો ફટકો, હાર્દિ પંડ્યાએ 27મી ઓવરના પાંચમા બોલ પર હાફિઝને અને છઠ્ઠા બોલ પર શોએબ મલિકને પેવેલિયન મોકલ્યા.
#CWC19 Hardik Pandya strikes again as Shoaib Malik goes out for a 🦆 Pakistan at 129/5 in 27 overs, need 208 runs to… https://t.co/1PpURhvvUE
25.2 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 126/3, ફખર જમાન 62 રન બનાવી કુલદીપનો બન્યો શિકાર. આ પહેલા 24મી ઓવરમાં કુલદીપ યાદવે બાબર આઝમને 48 રને બોલ્ડ કરી ભારતને બીજી સફળતા અપાવી હતી.
#CWC19 Kuldeep Yadav takes Fakhar Zaman's wicket, Zaman scored 62 runs in 75 balls today. Pakistan at 126/3 in 25.2… https://t.co/lMPWuvXuJh
22 ઓવરના અંતે પાકિસ્તાનનો સ્કોર 103/1, ફખર ઝમાન 56 અને બાબર આઝમ 38 રને મેદાનમાં. ઝમાને સિક્સ ફટકારી વર્લ્ડકપમાં પ્રથમ ફિફ્ટી પૂરી કરી.
50 for Fakhar Zaman 👏
He gets to his half-century in style with a six over mid-wicket!
#CWC19 | #INDvPAK https://t.co/jAE4YxRNKA
He gets to his half-century in style with a six over mid-wicket!
#CWC19 | #INDvPAK https://t.co/jAE4YxRNKA
#CWC19 Pakistan 38/1 in 10 overs against India at Old Trafford, Manchester. Pakistan needs 299 runs to win.… https://t.co/T86wSjlqWG
337 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી પાકિસ્તાનને લાગ્યો પ્રથમ ફટકો, ઇમામ ઉલ હક 7 રન બનાવી વિજય શંકરની ઓવરમાં થયો આઉટ
Worrying news for India as Bhuvneshwar Kumar walks off the pitch with an injury... https://t.co/LjHWVN7qkP
ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 336 રન બનાવ્યા હતા.ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ઇજાગ્રસ્ત થયેલા શિખર ધવનના સ્થાને ઓપનિંગમાં આવેલા લોકેશ રાહુલે રોહિત શર્મા સાથે મળીને 23.5 ઓવરમાં પ્રથમ વિકેટ માટે 136 રનની પાર્ટનરશિપ કરી હતી. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 140 રન બનાવ્યા હતા. કેપ્ટન કોહલીએ 77 અને લોકેશ રાહુલે 57 રનનું યોગદાન આપ્યું હતું. પાકિસ્તાન તરફથી આમિરે 3 વિકેટ લીધી હતી.
Innings Break!
After being put to bat first, #TeamIndia post a formidable total of 336/5 after 50 overs.
Live -… https://t.co/uKHDlzbhUB
After being put to bat first, #TeamIndia post a formidable total of 336/5 after 50 overs.
Live -… https://t.co/uKHDlzbhUB
વરસાદ અટક્યા બાદ મેચ ફરી શરૂ થતાં જ ભારતને લાગ્યો મોટો ફટકો, કોહલી 77 રન બનાવી થયો આઉટ, 48 ઓવરના અંતે 315/5
It has stopped raining and the covers are coming off. We will have an update for you shortly.
#INDvPAK
#INDvPAK
#IndiaVsPakistan match temporarily stopped due to rain at Old Trafford, Manchester. India at 305/4 in 46.4 overs.… https://t.co/2u5BbAGGnN
#CWC19 Captain Virat Kohli completes his half century in 51 balls. India 276/2 in 43.1 overs against Pakistan at Ol… https://t.co/VpesgzPJK8
#CWC19 Hasan Ali takes Rohit Sharma's wicket, who scored 140 runs in 113 balls today. #IndiaVsPakistan https://t.co/i2L0GkRazC
રોહિત શર્મા 113 બોલમાં 140 રન બનાવી હસન અલીની ઓવરમાં થયો આઉટ, પાકિસ્તાનને મળી બીજી સફળતા, 39 ઓવરના અંતે ભારત 238/2
💯 🙌 👏
The Manchester crowd react to Rohit Sharma reaching his hundred!
#CWC19 | #INDvPAK | #TeamIndia https://t.co/1a61JGJJt6
The Manchester crowd react to Rohit Sharma reaching his hundred!
#CWC19 | #INDvPAK | #TeamIndia https://t.co/1a61JGJJt6
34.3 ઓવરમાં ભારતીય ટીમના 200 રન પુરા, રોહિત શર્મા 113 રન (97) અને વિરાટ કોહલી 24 રને (31) રમતમાં. ભારત મજબૂત સ્થિતિમાં.
રોહિત શર્માએ કેરિયરની 24મી સદી ફટકારી, 203 ઇનિંગમાં 24 સદી ફટકારીને માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો. સચીને 219મી ઇનિંગમાં ફટકારી હતી 24મી સદી. વર્તમાન વર્લ્ડકપમાં રોહિતે સાઉથ આફ્રિકા બાદ પાકિસ્તાન સામે સદી ફટકારી છે.
રોહિત શર્માની તાબડતોડ સદી, 85 બૉલમાં 100 રન પુરા કર્યા. 29.5 ઓવરમાં ભારતનો સ્કૉર એક વિકેટે 172 રન. રોહિત 100 અને વિરાટ 9 રને ક્રિઝ પર.
પાકિસ્તાનને પહેલી સફળતા અને ભારતને કેએલ રાહુલના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો છે. વહાબ રિયાઝે રાહુલને 57 રને (78) બાબર આઝમના હાથમાં ઝીલાવી દીધો. 24 ઓવરમાં ભારતનો સ્કૉર 136/1.
21.4 ઓવરમાં ટીમ ઇન્ડિયાના 121/0, કેએલ રાહુલે છગ્ગો ફટકારીને
ફિફ્ટી પુરી કરી. રાહુલ 51 રન (69) રને રમતમાં. રોહિત શર્મા 68 રન
(61). રાહુલે પોતાની ત્રીજી આંતરરાષ્ટ્રીય ફિફ્ટી લગાવી.
ફિફ્ટી પુરી કરી. રાહુલ 51 રન (69) રને રમતમાં. રોહિત શર્મા 68 રન
(61). રાહુલે પોતાની ત્રીજી આંતરરાષ્ટ્રીય ફિફ્ટી લગાવી.
17.3 ઓવરમાં ભારતનો સ્કૉર વિના વિકેટે 100 રન, કેએલ રાહુલ 37 રન (54 ) અને રોહિત શર્મા 61 રને (52) રમતમાં. આ સાથે પાકિસ્તાન સામે ટીમ ઇન્ડિયાએ પહેલી વિકેટ માટે વર્લ્ડકપમાં રેકોર્ડ પાર્ટનરશિપ બનાવી દીધી છે.
હાઇ વૉલ્ટેજ મુકાબલામાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનો જુસ્સો વધારવા ફેન્સ ઢોલ-નગારા લઇને માન્ચેસ્ટર પહોંચ્યા.
India's opening stand has crossed 50 and the party is getting started. Join in! #TeamIndia #INDvPAK #CWC19 https://t.co/DfkljSQpLn
5️⃣3️⃣/0️⃣
Great start from India in Manchester!
FOLLOW ON OUR #CWC19 APP ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr… https://t.co/vhUayROWaq
Great start from India in Manchester!
FOLLOW ON OUR #CWC19 APP ⬇️
APPLE 👉 https://t.co/whJQyCahHr… https://t.co/vhUayROWaq
FIFTY!
Here comes the half-century for @ImRo45 off 34 deliveries. His 3rd in the tournament so far.
#CWC19 https://t.co/euCtyDGJa5
Here comes the half-century for @ImRo45 off 34 deliveries. His 3rd in the tournament so far.
#CWC19 https://t.co/euCtyDGJa5
રોહિત શર્માની આક્રમક ફિફ્ટી, 34 બૉલમાં 2 છગ્ગા અને 6 ચોગ્ગા સાથે પુરા 50 રન પુરા કર્યા. ટીમનો સ્કૉર 12 ઓવરમાં વિના વિકેટે 79 રન.
પાકિસ્તાની ટીમઃ- ઇમામ-ઉલ-હક, ફકર જમાન, બાબર આઝમ, મોહમ્મદ
હાફિઝ, સરફરાજ અહેમદ (કેપ્ટન, વિકેટકિપર), શોએબ મલિક, ઇમામ
વસીમ, શદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર.
હાફિઝ, સરફરાજ અહેમદ (કેપ્ટન, વિકેટકિપર), શોએબ મલિક, ઇમામ
વસીમ, શદાબ ખાન, હસન અલી, વહાબ રિયાઝ, મોહમ્મદ આમિર.
ભારતીય ટીમઃ- રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન),
વિજય શંકર, ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર
કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
ભારતીય ટીમઃ- રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન),
વિજય શંકર, ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર
કુમાર, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ
વર્લ્ડકપમાં ભારત પાકિસ્તાન 1992, 1996, 1999, 2003, 2007, 2011 અને 2015માં આમને સામને ટકરાઇ છે, આ બધા મુકાબલામાં ભારતીય ટીમે બાજી મારી છે, જેથી ટીમ ઇન્ડિયાની નજર વધુ એક જીત મેળવવા તરફ રહશે, જ્યારે પાકિસ્તાન પ્રયાસ જીત મેળવી વર્લ્ડકપમાં ભારત સામે હારવાનું કલંક ભુસવાનો રહેશે.
- Home
- Assembly-elections-2018
- સ્પોર્ટ્સ
- વર્લ્ડકપ 2019: ડકવર્થ લુઈસથી ભારતે પાકિસ્તાનને 89 રનથી આપી હાર