સૂર્ય
સૂર્યને નિર્ણય ક્ષમતાનો કારક મનવામાં આવ્યો છે. શેરબજારમાં તેજી અને સચોટ અંદાજ જ સફળતાનું સૌથી મોટું કારણ હોય છે. જે લોકોનો સૂર્ય નબળો હોય તેમનામાં માર્કેટની સમજ હોવા છતાં અન્ય લોકોની તુલનામાં ઓછો લાભ મળે છે.
ગુરુ
ગુરુ વાણિજ્યિક અને વૈજ્ઞાનિક જ્ઞાનનો કારક ગ્રહ છે. ફાયનાન્સ મેનેજમેન્ટની ઉંડી સમજ આ ગ્રહ આપે છે. ગુરુની મદદથી શેરબજારમાં સંભાવનાનો યોગ્ય અંદાજ મૂકી શકાય છે. જે લોકોની કુંડળીમાં ગુરુ બળવાન હોય તેઓ શેરબજારમાં હંમેશા સારો ફાયદો ઉઠાવી શકે છે.
બુધ
બુધ વ્યાપારની વ્યવહારિક બુદ્ધિનો કારક ગ્રહ છે. વાણિજિય્ક મામલે પ્રેક્ટિલ એપ્રોચ આપે છે. વ્યક્તિના ખાનગી અને કામકાજના મામલામાં અંતર સ્પષ્ટ હોય છે. જે તેને કંપનીને સમજવામાં તથા તેની સાથે યોગ્ય વ્યવહાર કરવા માટે પ્રેરિત કરે છે.
સૂર્ય, બુધ અને ગુરુનો શુભ સંયોગ જે જાતકની કુંડળીમાં હોય છે નિશ્ચિત રીતે શેરબજારને સારી રીતે સમજીને આગળ વધી શકે છે.
Vadodara: 3 સંતાનોની માતાને બનેવી સાથે બંધાયા શારીરિક સંબંધ, બહેનની નજર સામે માણતી શરીર સુખ ને પછી શું થયું ?
Budget 2021: કોરોના કાળમાં પ્રથમ વખત આ રીતે રજૂ થશે બજેટ, જાણો વિગત
IND v ENG: ઈંગ્લેન્ડ ભારત પ્રવાસમાં કઈ જગ્યાએ રમશે ટેસ્ટ, વન ડે અને ટી-20, જુઓ સંપૂર્ણ કાર્યક્રમ