Chandra Grahan 2023 Live: આજે થશે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, જાણો કયા સમયે થશે અને ક્યાં-ક્યાં દેખાશે

Chandra Grahan 2023 Timing: ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધાર્મિક માન્યતાઓમાં તેને અશુભ માનવામાં આવે છે. તેને એક દૈવી આપત્તિ માનવામાં આવે છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 05 May 2023 12:48 PM

બ્રેકગ્રાઉન્ડ

Chandra Grahan 2023 Live: 5 મેના રોજ એટલે કે આજે વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ગ્રહણ એક ખગોળીય ઘટના છે પરંતુ ધાર્મિક માન્યતાઓમાં તેને અશુભ માનવામાં આવે છે. તેને...More

ચંદ્રગ્રહણ દરમિયાન આ મંત્રના જાપથી મળશે સફળતા

तमोमय महाभीम सोमसूर्यविमर्दन।
हेमताराप्रदानेन मम शान्तिप्रदो भव॥१॥


विधुन्तुद नमस्तुभ्यं सिंहिकानन्दनाच्युत।
दानेनानेन नागस्य रक्ष मां वेधजाद्भयात्॥२॥