Navratri 2022 Live: આજથી નવરાત્રીની શરૂઆત, પીએમ મોદીએ આપી દેશવાસીઓને શુભકામના

Navratri 2022: નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે.

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 26 Sep 2022 03:02 PM

બ્રેકગ્રાઉન્ડ

Navratri 2022: આજથી નવરાત્રી શરૂ થઈ  છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના પહેલા દિવસે દેવી શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી...More

મંત્રી અશ્વિની વૈષ્ણેવે પાઠવી શુભકામના