Lal Kitab Upay : ઘણી વખત જ્યારે કોઈ વ્યક્તિ સખત મહેનત કરે છે ત્યારે તેને આશા હોય છે કે તે તેના કામમાં સફળ થશે, પરંતુ આવું થતું નથી, આવી સ્થિતિમાં ઘણી વખત વ્યક્તિ હતાશ થઈ જાય છે અને પોતાના કામ માટે કોઈ પ્રયાસ પણ નથી કરતો. તેની અંદર નિરાશા એટલી ઘર કરી જાય છે કે તેને પોતાની ક્ષમતા પર શંકા થવા લાગે છે.જો તમારી સાથે પણ આવું થાય છે તો લાલ કિતાબમાં લગભગ તમામ સમસ્યાઓના ઉપાય આપવામાં આવ્યા છે, જે કરવા જોઈએ.તમારા કામમાં કોઈ અડચણ નહીં આવે. ચાલો જાણીએ તે ઉપાયો શું છે.
કરો આ ઉપાય
સવારની પૂજા બાદ ભગવાનની આરતી કરતી સમયે દીપકમાં બે લવિંગ નાખી દો. પછી જેમ જેમ દીપક સળગે છે.તેના વિઘ્નો દૂર થાય છે.
લીંબુમાં 4 લવિંગ લગાવી દો, ઓમ હનુમંત નમ:નો જાપ કરો.આ લીંબુને જ્યાં પણ જાઓ સાથે લઇ જાઓ.આવું કરવાથી આપનું કામ બગડશે નહીં
આપની જન્મ કુંડલીમાં શનિ-7માં ચંદ્ર અને મંગળ પાંચમાં અને સાતમા ભાવમાં બિરાજમાન છે.43 દિવસ સુધી હલવામાં દૂધ મિક્સ કરીને મંદિરમાં વહેચી દો. દર મંગળવાર મંદિરમાં હલવો વહેચો.
ક્યારેય પણ ગલત કર્મ નકરો, જેમકે દારૂ પીવો,વ્યાજે પૈસા આપવા, ગૃહ કલેશ
ચહેરા પરના તલ બતાવે છે જીવનના કેટલાક રાજ
- ચહેરા પરના તલ બતાવે છે જીવનના કેટલાક રાજ
- બંને નેણની વચ્ચેના તલ વ્યક્તિ ધરાવતી વ્યક્તિ બુધ્ધિશાળી હોય છે
- જમણી આંખના ખૂણામાં તલ હોય તો તે વ્યક્તિ ભાવુક હોય છે
- જમણી આંખની નીચે તલ હોય તે વ્યક્તિ કામુક હોય છે.
- ડાબી આંખની નીચે તલ હોય તેનો રહસ્યમય સ્વભાવ હોય છે
- પાંપણ પર તલ હોય તેવી વ્યક્તિ તીવ્ર બુધ્ધીશક્તિ ધરાવે છે
- નાક પર તલ હોય તો તે જીવનમાં ખૂબ જ યાત્રા કરે છે
- હાથમાં તલ હોય તો જીવન સંઘર્ષમય પસાર થાય છે
- હોઠની આસપાસ તલ હોય તેવી વ્યક્તિ ખૂબ જ ભાવુક હોય છે.
- વ્યક્તિના ગાલ પર તલ સફળ સુખી જીવનના આપે છે સંકેત
Disclaimer: એબીપી અસ્મિતા ન્યુઝ આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓની પુષ્ટિ કરતું નથી. આને માત્ર સૂચનો તરીકે લો. આવી કોઈપણ સારવાર/દવા/આહારને અનુસરતા પહેલા, નિષ્ણાતની સલાહ લો.