Shani Dev: વર્ષ 2022નો છેલ્લો દિવસ એટલે કે 31મી ડિસેમ્બર શનિદેવની ઉપાસનાનો સંપૂર્ણ યોગ બનવા જઈ રહ્યો છે. આ વર્ષની શરૂઆત પણ શનિવારથી થઇ હતી અને સમાપ્ત પણ શનિવાર થઈ રહ્યું છે.
વર્ષના અંતિમ દિવસે શનિદેવ તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવતા જોવા મળી રહ્યા છે. શનિવાર શનિદેવનો દિવસ છે. જો તમે 31 ડિસેમ્બર 2022 ના રોજ શનિદેવની કૃપા મેળવવા માંગો છો, તો આ દિવસે આ કર્યો અચૂક કરો.
શનિ ચાલીસા (Shani Chalisa)
શનિવારના દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો એ શુભ ફળ આપનાર માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે વ્યક્તિ શનિ ચાલીસાનો પાઠ સંપૂર્ણ ભક્તિ સાથે કરે છે, શનિદેવ તેનું રક્ષણ કરે છે.
શનિ ચાલીસા (Shani Chalisa)
દોહો
જય ગણેશ ગિરિજા સવન, મંગલ કરણ કૃપાલ ,દીનન કે દુખ દૂર કરિ, કીજૈ નાથ નિહાલ.
જય જય શ્રી શનિદેવ પ્રભુ, સુનહુ વિનય મહારાજ,કરહુ કૃપા હે રવિ તનય, રાખહુ જન કી લાજ.
ચોપાઇ
જયતિ જયતિ શનિદેવ દયાલા , કરત સદા ભકતન પ્રતિપાલા .
ચારિ ભુજા, તનુ શ્યામ વિરાજે , માથે રતન મુકુટ છબિ છાજે .
૫રમ વિશાલ મનોહર ભાલા , ઢિ દ્રષ્ટિ મૃકુટિ વિકરાલા .
કુન્ડલ શ્રવણ ચમાચમ ચમકે , હિય માલ મુકતન મળિ દમકે .
કર મેં ગદા ત્રિશૂલ કુઠારા , ૫લ બિચ કરૈં અરિહિં સંહારા .
પિંગલ, કૃષ્ણોં, છાયા, નન્દન , યમ, કોણાસ્થ, રૌદ્ર, દુખભંજન ॥
સૌરી, મન્દ, શની, દશ નામા , ભાનુ પુત્ર પૂજહિં સબ કામા .
જા ૫ર પ્રભુ પ્રસન્ન હૈં જાહીં ,રંકહું કરૈં ક્ષણ માહીં ॥
૫ર્વતહૂ તૃણ હોઇ નિહારત , તૃણહૂ કો ૫ર્ત કરિ ડારત .
રાજ મિલત બન રામહિં દીન્હયો , કૈકેઇહું કી મતિ હરિ લીન્હયો .
બનહૂં મેં મૃગ ક૫ટ દિખાઇ , માતુ જાનકી ગઇ ચુકાઇ ॥
લખનહિં શકિત વિકલ કરિડારા , મચિગા દલ મૈં હાહાકારા .
રાવણ કી ગતિમતિ બૌરાઇ , રામચન્દ્ર સોં બૈર બઢાઇ .
દિયો કીટ કરિ કંચન લંકા , બજિ બજરંગ બીર કી ડંકા .
નૃ૫ વિક્રમ ૫ર તુહિ ૫ગુ ઘારા , ચિત્ર મયૂર નિગલિ ગૈ હારા .
હાર નૌખલા લાગ્યો ચોરી , હાથ પૈર ડરવાય તોરી .
ભારી દશા નિકૃષ્ટ દિખાયો , તેલિહિં ઘર કોલ્હૂ ચલવાયો .
વિનય રાગ દી૫ક મહં કીન્હયોં , તબ પ્રસન્ન પ્રભુ હૈ સુખ દીન્હયોં .
હરિશ્ચન્દ્ર નૃ૫ નારિ બિકાની , આ૫હું ભરે ડોમ ઘર પાની .
તૈસે નલ ૫ર દશા સિરાની , ભૂંજીમીન કૂદ ગઇ પાની.
શ્રી શંકરહિં ગહયો જબ જાઇ , પારવતી કો સતી કરાઇ .
તનિક વિલોકત હી કરિ રીસા ,નભ ઉડિ ગયો ગૌરિસુત સીસા.
પાંડવ ૫ર ભૈ દશા તુમ્હારી ,બચી દ્રો૫દી હોતિ ઉઘારી .
કૌરવ કે ભી ગતિ મતિ મારયો ,યુદ્ઘ મહાભારત કરિ ડારયો ॥
રવિ કહં મુખ મહં ઘરિ તત્કાલા , લેકર કૂદિ ૫રયો પાતાલા .
શેષ દેવલખિ વિનતી લાઇ , રવિ કો મુખ તે દિયો છુડાઇ .
વાહન પ્રભુ કે સાત સજાના , જગ દિગગજ ગર્દભ મૃગ સ્વાના .
જમ્બુક સિંહ નખ ઘારી , સો ફલ જયોતિષ કહત પુકારી.
ગજ વાહન લક્ષ્મી ગૃહ આવૈં , હય તે સુખ સમ્પતિ ઉ૫જાવૈં ॥
ગર્દભ હાનિ કરૈ બહુ કાજા , સિંહ સિદ્ઘકર રાજ સમાજા .
બમ્બુક બુદ્ઘિ નષ્ટ કર ડારૈ , મૃગ દે બષ્ટ પ્રાણ સંહારૈ .
જબ આવહિં પ્રભુ સ્વાન સવારી , ચોરી આદિ હોય ડર ભારી ॥
તૈસહિ ચારિ ચરણ યહ નામા , સ્વર્ણ લૌહ ચાંદી અરૂ તામા ॥
લૌહ ચરણ ૫ર જબ પ્રભુ આવૈ , ઘન જન સમ્પત્તિ નષ્ટ કરાવૈં .
સમતા તામ્ર રજત શુભકારી ,સ્વર્ણ સર્વ સર્વ સુખ મંગલ ભારી ॥
જો યહ શનિ ચરિત્ર નિત ગાવૈ , કબહું ન દશા નિકૃષ્ટ સતાવૈ .
અદભુત નાથ દિખાવૈં લીલા,કરૈં શત્રુ કે નશિ બલિ ઢીલા .
જો ૫ન્ડિત સુયોગ્ય બુલવાઇ , વિઘિવત શનિ ગ્રહ શાંતિ કરાઇ .
પી૫લ જલ શનિ દિવસ ચઢાવત , દી૫ દાન દૈ બહુ સુખ પાવત .
કહત રામ સુન્દર પ્રભુ દાસા ,શનિ સુમિરત સુખ હોત પ્રકાશા .
દોહો
પાઠ શનિશ્વર દેવ કો, કી હોં ભકત તૈયાર , કરત પાઠ ચાલીસ દિન, હો ભવસાગર પાર ॥
શનિ સાડા સાતી અને ધૈયા
હાલમાં 5 રાશિના લોકો પર શનિદેવની વિશેષ દ્રષ્ટિ છે. તેમાંથી મિથુન અને તુલા રાશિ પર શનિની વક્ર દ્રષ્ટી છે. બીજી તરફ ધન, મકર અને કુંભ રાશિમાં શનિની સાડા સાતી ચાલી રહી છે. વર્ષના અંતિમ દિવસે શનિદેવની આરતી શનિદેવની કૃપા મેળવવા માટે શુભ સાબિત થશે. અહીં વાંચો શનિદેવની આરતી-
શનિદેવની આરતી (Shanidev Aarti)
જય જય શ્રી શનિદેવ ભક્તન હિતકારી,સૂરજ કે પુત્ર પ્રભુ છાયા મહતારી,જય જયશ્રી શનિ દેવ...
શ્યામ અંક વક્ર દ્ર્ષ્ટ ચતુર્ભુજા ધારી,નીલામ્બર ધાર નાથ ગજ કી અસવારી,જય જયશ્રી શનિ દેવ...
ક્રીટ મુકુટ શીશ સહજ દિપત હૈ સુપારી,મુક્તન કી માલા ગલે શોભીત બલિહારી,જય જયશ્રી શનિ દેવ...
મોદક મિષ્ટાન પાન ચઢત હૈ સુપારી,લોહા તિલ તેલ ઉડદ મહિષી અતિ પ્યારી,જય જયશ્રી શનિ દેવ...
દેવ દનુજ ૠષિ મુનિ સુરત નર નારી,વિશ્વનાથ ધરત ધ્યાન શરણ હૈ તુમ્હારી.જય જયશ્રી શનિ દેવ...
Disclaimer: આ લેખ ફક્ત ધારણાઓ અને માહિતી પર આધારિત છે. આ બબાતે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.