Weekly Horoscope: ગ્રહોની સ્થિતિ અને ગોચરની અસર રાશિ પર થાય છે. આજે 12 જાન્યુઆરીએ શરૂ થતું સપ્તાહ  ગ્રહોની સ્થિતિના આંકલન મુજબ 12 રાશિના લોકો માટે કેવું જશે, કઇ રાશિ માટે આગામી સપ્તાહ  શુભ નિવડશે તો કઇ રાશિને  સાવધાન રહેવાની જરૂર જાણીએ 12 રાશિનું  રાશિફળ  મેષ-આ સપ્તાહ ઊર્જાથી ભરેલો રહેશે. કામમાં નવી જવાબદારી મળશે. ખર્ચ પર નિયંત્રણ રાખશો તો લાભ મળશે. સંબંધોમાં સ્પષ્ટ વાતચીત જરૂરી.શુભ દિવસ: બુધવાર | લકી રંગ: લાલ

Continues below advertisement

વૃષભ-આર્થિક સ્થિતિ સુધરશે. અટકેલું કામ પૂર્ણ થવાની શક્યતા. પરિવાર સાથે સમય પસાર કરશો તો મન પ્રસન્ન રહેશે. આરોગ્યમાં સુધારો થશે.,શુભ દિવસ: ગુરુવાર | લકી રંગ: સફેદ

મિથુન-કામમાં વ્યસ્તતા વધશે. નવા સંપર્કો લાભ આપશે. વિચારોમાં અસ્થિરતા આવી શકે, ધીરજ રાખો. પ્રવાસનું આયોજન બની શકે.,શુભ દિવસ: શુક્રવાર | લકી રંગ: લીલો

Continues below advertisement

 કર્ક-ભાવનાત્મક રીતે સંવેદનશીલ સપ્તાહ છે. પરિવારની જવાબદારીઓ વધશે. નોકરીમાં સાવધાની રાખવી. ધ્યાન અને પ્રાર્થના લાભદાયક રહેશે,શુભ દિવસ: સોમવાર | લકી રંગ: સફેદ

સિંહ-માન-સન્માનમાં વધારો થશે. નેતૃત્વ કરવાની તક મળશે. રોકાણ વિચારીને કરો. પ્રેમ જીવનમાં આનંદ રહેશે, શુભ દિવસ: રવિવાર | લકી રંગ: સોનેરી

 કન્યા-આ સપ્તાહ આયોજન મહત્વનું રહેશે. કામમાં નાની ભૂલથી બચો. આરોગ્યમાં પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. શુભ દિવસ: મંગળવાર | લકી રંગ: લીલો

 તુલા-સંતુલન જાળવવાનો સપ્તાહ. ભાગીદારીના કામમાં ફાયદો. સંબંધોમાં મધુરતા. ખર્ચ અને આવક વચ્ચે સમતોલ રાખો. શુભ દિવસ: શુક્રવાર | લકી રંગ: ગુલાબી

 વૃશ્ચિક-આંતરિક શક્તિ વધશે. ગુપ્ત શત્રુઓથી સાવચેત રહો. રોકાણ અથવા મિલકત બાબતમાં વિચારપૂર્વક નિર્ણય લો. શુભ દિવસ: ગુરુવાર | લકી રંગ: કાળો

ધન-ભાગ્યનો સાથ મળશે. અભ્યાસ, નૂની બાબતમાં સારા સમાચાર મળશે. અહંકારથી દૂર રહો. શુભ દિવસ: ગુરુવાર | લકી રંગ: પીળો

મકર-કારકિર્દીમાં સ્થિરતા. વડીલોના આશીર્વાદથી કામ સરળ થશે. થાક જણાય તો આરામ કરો. શુભ દિવસ: શનિવાર | લકી રંગ: વાદળી

 કુંભ-નવાં વિચારો સફળતા લાવશે. મિત્રોનો સહયોગ મળશે. ટેક્નોલોજી અથવા સર્જનાત્મક કામમાં પ્રગતિ થશે, શુભ દિવસ: શનિવાર | લકી રંગ: જાંબલી

 મીન-આધ્યાત્મિકતા તરફ ઝુકાવ વધશે. ખર્ચ વધી શકે છે, આયોજન કરો. પ્રેમ જીવનમાં ભાવનાત્મક જોડાણ મજબૂત બનશે,શુભ દિવસ: સોમવાર | લકી રંગ: પીળો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો