Horoscope, Weekly Rashifal 1 August to 7 August 2022, Saptahik Rashifal:  પવિત્ર  શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણના પ્રથમ સોમવારથી નવા સપ્તાહની શરૂઆત થઈ છે, જેને એક સારો સંયોગ માનવામાં આવે છે. આ અઠવાડિયું તમારા માટે કેવું રહેશે, આવો જાણીએ સાપ્તાહિક રાશિફળ


મેષ રાશિઃ આ સપ્તાહે ધનની બરબાદી થઈ શકે છે. ખર્ચા પર નિયંત્રણ રાખજો.


વૃષભ રાશિઃ ઓફિસમાં નવા પડકારોનો સામનો કરવો પડી શકે છે.


મિથુન રાશિઃ આ સપ્તાહે સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો. ડાયાબિટીસના દર્દી ખાનપાન પર ધ્યાન આપે.


કર્ક રાશિઃ નવા ગેજેટ્સની ખરીદી થઈ શકે છે. લક્ઝર લાઈફમાં વૃદ્ધિ થશે.


સિંહ રાશિઃ આ સપ્તાહે જીવનસાથી સાથે કોઈ વાતને લઈ અણ બનાવ થઈ શકે છે.


કન્યા રાશિઃ આ સપ્તાહે મન પ્રસન્ન રહેશે. આવકમાં વધારો થશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો.


તુલા રાશિઃ તમામને સાથે લઈને ચાલજો. આ સપ્તાહે ભગવાન શિવની કૃપા થશે.


વૃશ્ચિક રાશિઃ આ સપ્તાહે હરિફો પરેશાન કરી શકે છે. તમારી જૂની વાતો બહાર આવી શકે છે.


ધન રાશિઃ આ રાશિના જાતકોને ધનનો લાભ યોગ બની રહ્યો છે. જમીન, મકાનમાં રોકાણ કરી શકે છે.


મકર રાશિઃ ઈજા થઈ શકે છે. સતર્ક રહેજો. આ સપ્તાહે વાણી પણ નિયંત્રણ રાખજો.


કુંભ રાશિઃ નિયમ અને અનુશાસનનું પાલન કરશો તો જ આ સપ્તાહે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો.


મીન રાશિઃ મિત્રો સાથે પાર્ટી કરો શકો છે. આ સપ્તાહે ઘરમાં માન સન્માનમાં વધારો થશે.


આ પણ વાંચોઃ


Shrawan 2022 Mantra: શિવજીના 5 ચમત્કારી મંત્ર, શ્રાવણમાં આ મંત્રોના જાપથી પ્રસન્ન થાય છે ભોળાનાથ


Shrawan 2022: શ્રાવણમાં ભોળાનાથની પૂજામાં ભૂલથી પણ શિવલિંગ પર ન ચઢાવો આ ચીજો, શિવજી થઈ જશે નારાજ


Shrawan 2022: શ્રાવણ મહિનામાં લોકો કરે છે આ ભૂલો, ઉઠાવવું પડે છે નુકસાન, જાણો ક્યાંક તમે પણ નથી કરતાં ને આ ભૂલો


Shrawan 2022 Shivling Vedi: શ્રાવણમાં પૂજા પહેલા જાણી લો કઈ દિશામાં હોવું જોઈએ શિવલિંગની વેદીનું મુખ ?