Bugattiએ આ કારમાં એ એન્જીનનો ઉપયોગ કર્યો છે, જે બુગાટી Chiron મે કરવામાં આવ્યું હતું. Bugatti La Voiture Noireમાં કંપનીએ 6 એગ્ઝોસ્ટ એટલે કે સાઈલેન્સરનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમાં 7 સ્પીડ ડ્યૂલ ક્લચ ટ્રાન્સમિશન ગિયરબોક્સ પણ આપવામાં આવ્યું છે.
દાવો કરવામાં આવી રહ્યો છે, આ કાર સૌથી મોંઘી કાર છે. તેની ટોપ સ્પીડ 380 કિલોમીટર પ્રતિ કલાકની છે અને માત્ર 2.4 સેકન્ડમાં જ આ કાર 0-60 કિલોમીટર પ્રતિકલાક સુધીની સ્પીડ પકડી શકે છે. કારમાં 8 લીટરની ક્ષમતાનું 16 સિલિન્ડર યુક્ત પેટ્રોલ એન્જીન આપવામાં આવ્યું છે, જે 1,103 kW / 1,500 PSનો પાવર 1,600nmનો ટોર્ક જનરેટ કરે છે.
Car loan Information:
Calculate Car Loan EMI