કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
Monthly Car Loan EMI
₹3,227
Principal Amount
₹1,00,000
Interest Amount
₹16,162
Total Amount Payable
₹1,16,162
અન્ય કેલક્યુલેટર
FAQ
કાર લોન શું છે ?
કાર લોન ઓટો લોન તરીકે પણ ઓળખાય છે. કાર લોન ગ્રાહકને કાર ખરીદવાની મંજૂરી આપવાના એકમાત્ર હેતુ માટે બેંક અથવા એનબીએફસી (નોન બેંકિંગ ફાઈનાન્સિયલ કંપની) જેવા ઋણદાતા દ્વારા આપવામાં આવતી ક્રેડિટ છે. તે એક સુરક્ષિત લોન છે. જ્યાં તમે ખરીદેલી કાર કોલેટરલ તરીકે કાર્ય કરે છે. તેથી, કાર લોન માટે કોઈ વધારાની કોલેટરલ આવશ્યકતા નથી.
કાર લોન EMI શું છે ?
સમાન માસિક હપ્તા (ઇએમઆઈ) લોનની સંપૂર્ણ ચૂકવણી ન થાય ત્યાં સુધી મુખ્ય રકમ અને લોન વ્યાજને માસિક ધોરણે સ્થિર રીતે ચુકવણી કરવાની એક પદ્ધતિ છે. દરેક ઇએમઆઈ ચુકવણીમાં મુખ્ય લોનની રકમ અને ચાર્જ કરવામાં આવેલ વ્યાજ બંને સામેલ હોય છે. ઇએમઆઈમાં ફેકટરિંગ કર્યા વિના લોનની રકમ અને પસંદગીના કાર્યકાળ અંગેનો નિર્ણય લઈ શકાય નહીં.
કાર લોન EMI કેલ્ક્યુલેટર શું છે ?
જે લોકો પોતાની કારન ઈચ્છા રાખે છે પરંતુ આ માટે જરૂરી રકમ નથી અથવા એક જ વારમાં આટલી મોટી રકમ ખર્ચવા નથી માંગતા તેવા લોકો માટે કાર લોન મહાન નાણાકીય વિકલ્પ છે. કાર લોન ઇએમઆઈ કેલ્ક્યુલેટર તમને ઝડપી અને સરળ રીતે નિયમિત અંતરાલમાં લોન હપ્તાની ચૂકવણી કરવાની જાણ કરે છે. તે તમને લોનના સંદર્ભમાં કુલ આઉટફ્લોનું મૂલ્યાંકન કરવા માટે સક્ષમ બનાવે છે.
EMI કેલ્ક્યુલેશન કેવી રીતે મદદગાર સાબિત થઈ શકે ?
ઈએમઆઈ ગણતરી ઇએમઆઈ ચૂકવવા માટે જે રકમને બાજુએ રાખવી પડે છે તેના સ્પષ્ટ આકારણી આપે છે. જે તમને દર મહિને લોનના આઉટફ્લો વિશે એક જાણકાર નિર્ણય લેવા માટે સક્ષમ બનાવે છે. તેથી, ઇએમઆઈની રકમ જાણીને તમને કાર ખરીદવાના ખર્ચની યોગ્ય રીતે યોજના કરવામાં મદદ મળે છે જ્યારે માસિક ધોરણે તેના માટે કેટલું રાખવું જરૂરી છે તે જાણીને.
લોન EMI તપાસવાના ફાયદા
- લોન પરવડે તેવી આકારણી
- લોનની રકમ અને સમયગાળો નક્કી કરવો
- લોન રીપેમેન્ટનું પ્લાન કરવું
- પ્રી પેમેન્ટ પ્લાનિંગ
કાર લોનના લાભ
કાર લોન વિવિધ રીતે લાભદાયી બની શકે છે. જેમકે
- જ્યારે તમે નવી કાર ખરીદતી વખતે એક સાથે પૂરી રકમ ચુકવવા માંગતા ન હોવ
- સેકન્ડ હેન્ડ કાર ખરીદતી વખતે
- ઝડપી મંજૂરી
- વ્યાજનો સ્થિર અથવા ફ્લોટિંગ દર, જેની પહેલા વાટાઘાટો કરી શકાય છે
- 7 વર્ષ સુધીનો સમયગાળો
- વ્હીકલ એક્ટ સિક્યુરિટી તરીકે હોવાથી કોઈ કોલેટરલ જરૂરી નથી
- સગવડ પ્રમાણે ચુકવણીની પદ્ધતિ પસંદ કરો
ટોપ સ્ટોરી
Jio, Airtel અને Vi ના 84 દિવસની વેલિડિટીના પ્રીપેડ પ્લાન, જાણો શું છે ઓફર

JEE Main Result 2021: JEE મેઈન્સનું પરિણામ જાહેર થયું, આ રીતે જોઇ શકશો

મહિલા દિવસ પર સચિન તેંડુલકરે આ 9 મહિલાઓનો ઉલ્લેખ કરી કહી આ ખાસ વાત

તમિલનાડુમાં શશિકલાના ભત્રીજાની પાર્ટી સાથે ઓવૈસીનું ગઠબંધન, આટલી બેઠકો પર લડશે AIMIM

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, આ પાંચ જિલ્લામાં ન નોંધાયો એક પણ કેસ

Gujarat Corona Cases Update: રાજ્યમાં કોરોનાના 555 નવા કેસ નોંધાયા, 482 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી

બનાસકાંઠાના વાવના દેવપુરાની મુખ્ય કેનાલમાં કૂદીને પિતા-પુત્રની આત્મહત્યા

Surat માં તાપી નદીના બ્રિજ પરથી યુવકની મોતની છલાંગ, જુઓ વીડિયો

વડોદરાના વાઘોડિયાના તરસવા ગામે આગ લાગતા એક બાળકનું મોત

Surat: મકાનના બાંધકામમાં અધિકારીઓ તોડ કરતા હોવાનો AAPના કોર્પોરેટરનો આરોપ
